"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક કવિતા- આર-એસ.દૂધરેજિયા

 image0011.gif

  હું રોજ તારા પ્રેમપત્રો
  સળગાવવા માટે
  બાકસ ખોલું  છું.
   પણ
દરેક વખતે  તેમાંથી
પતંગિયું નિકળે છે
  અને હું
પત્રો સળગાવવાનું માંડી વાળું છું..

મે 9, 2007 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

  1. પ્રેમ પત્રો સળગાવવા એટલા સરળ નથી હોતા એમાં કઠણ દિલ જોઇએ. .

    ટિપ્પણી by Rekha | મે 10, 2007

  2. સાવ નવો નક્કોર વીચાર.

    ટિપ્પણી by સુરેશ | મે 11, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: