પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
“મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો,
તમારો દેશ છે આખો ભલે ને સર કરી બેસો.”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(“સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.
Namaste Vishwadeep bhai,
Congratulations! You have done a great job!
Is there a simple way in which the visitors to the blog can post their comments in Gujarati? If there is way to do so then the instructions for the same should be on the website. Alternately, whenever, someone wants to post a comment they should get an option to post the comment in Gujarati or English.
May be I am being too crtitical but in your introduction you are using the word “meeting” instead of “Sabha”.
Keep up the good work!
Sincerely,
Atul Kothari
બ્લોગ જગતમાં સ્વાગત. હવે તમારી રચનાઓ સ્વમુખે વાંચવા મળશે.
Vishwadeep Uncle,
I’ve a request for you. When you create a new Post, make sure to use English title initially. You save it and then change back to Gujarati title if you like.
The reason I’m letting you know is, if you use Gujarati language in title for the New Post, it becomes like this (https://vishwadeep.wordpress.com/2007/01/24/%e0%aa%95%e0%ab%8b%e0%aa%88-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%80/) which is not easily readable.
Keep the good work up!
Good Morning Vishwadeepbhai ( Kaviraj )
It is really good, some of kavita, makes me emotional. All poems title has a perfect symbolic picture on heading. I was very much impress about coordination you have made for each poem with heading picture, which give detail message of each poem. Kamalesh and I admire you as a very good person with good heart.
Thanks for sharing your philosophical creation with us.
ખુબ ખુબ આભાર અંકલ તમારો…. અને મને કવિ ના કહેશો…..હજી તો એ સ્તર પર પહોંચવાને ઘણી વાર છે…. 🙂
બ્લોગવિશ્વ માં તમારી નુકતેચીની અને મિત્રતા મળતી રહેશે એવી આશા રાખું છું…
મળતા રહેજો…
કુણાલ…
Dear Vishwadip,
The email I received (from mali barad) shows some junc characters. I think they seems to be in some Gujarati font.
How can I read that? Do I need to install any true type fonts in my machine to be able to view / read it?
Thanks,
Vijay
Dear Solaki Saheb, on your enternet go to view.(drop down)and then click on encoding.. and select ” unicode-utf-8.
આજે જ્યારે નેટ પર ઉંઝાજોડાણીનો પવન ફંકાયો છે ત્યારે આપ આપના બ્લોગનાં હસ્તાંતરણ (ઉંઝાકરણ) થી બચી જશો તો આનંદ થશે.
ફરી એક વખત, વધુ એક ભાવનગરીને સાહિત્ય ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન કરી રહેલા જોઇને આનંદ થયો. વિશ્વદિપભાઈ ખુબ ખુબ ધન્વ્યવાદ.
wah wah
khubaj sundar
ફૂલવાડી
Dear sir,
It’s nice to see Gujarati Gazals on the Internet by well known poet like Kavivar Nazir Dekhaiya. As I am son of a poet Mr.Rahi Odharia. I liked your efforts for the coming ahead for Gujarati Literature.
Congratulations…
Keep Going Ahead..
Warm Regards,
Chitar Odharia
Dear shri Vishvadip,
childhood is a gift by God for all.Can I share with your block with my poem”KHuShi’?
બાળગીત~ખુશી
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું
બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું
બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું
બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું
બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું
વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
રમેશ પટેલ(આકાશદીપ) ઉપાસના કાવ્ય સંગ્રહમાંથી
Shri vishvadip barad
varasad ne vadhavajo
ઝરમર ઝરમર સંધ્યાએ, મન મોરલાનો ગેહકાટ હતો
એ ભીંનીભીંની સુગંધે, ધરતી આજ ખુશહાલ હતી
ઊંચી મેડીએ ભીંના અંગે,સ્નેહલ સાજનનો સથવાર હતો
મેઘ ધનુષના રંગે પ્રીતડી,હરખ ધરી છલકાતી હતી
વ્યોમ વાદળો હરખપદૂડા,પ્રેમ રાસડે રમતા હતા
છબછબ કરતી છૂપી પ્રીતડી મદહોશે મલકાતી હતી
વરસાદના ભીંના ઉમંગે,આંખોમાં પ્પાર તરવરતો હતો
છમછમ નાદે ઝાંઝર સાદે,હથેલીઓ મેઘ ધારાને ઝીલતી હતી
શરમાળી ટપલી દેતા વાલમ,ઘેલી આલમ સંગ રમતા હતા
મિલનના મધુર ઉમળકે,ભાન ભૂલેલી મસ્તી ખીલતી હતી
નયન હોઠના મીઠા કામણ,જીવન ઝૂલાએ ઝૂલતા હતા
કાજળ કાળી ભાવ છલકતી,રાત રઢીયાળી હસતી હતી
હોઠના જામ છલકી છલકી,વાવાઝોડાના એંધાણ દેતા હતા
ભીંનીભીંની અંગ સુગંધે,રંગીલી યુવાની તરબોળ હતી
ધરતી નો એ સાદ હતો, આતો મારો રંગીલો વરસાદ હતો
કોણે કિધું એ વરસાદ હતો,એતો યૌવનનો ઉભરાટ હતો
રમેશ પટેલ(આકાશદીપ)
જન ગણ મન
આપણા રાષ્ટ્રીય ગીત વિશે થોડું મંથન…
તમે એના વિશે કેટલું જાણો છો…ગીતમાં જેનો ઉલ્લેખ છે તે ‘અધિનાયક’ અને ‘ભારત ભાગ્ય વિધાતા’ એ કોણ એવો પ્રશ્ન મને છેલ્લા થોડા સમયથી અવાર નવાર થતો. ઉડાઉ જવાબ એવો મળતો કે આપણી માતૃભૂમિ વિશેની આ વાત છે. પણ જે જાણવા મળ્યું એવું કદી કલ્પી શક્યો નહોતો.
આપણું રાષ્ટ્ર ગીત ‘જન ગણ મન’ કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરે (ઠાકુર) ઇંગ્લૅન્ડની રાણી અને રાજા જ્યોર્જ-5ની ભારતની 1919ની મુલાકાત પ્રસંગે પ્રશસ્તિના હેતુથી લખ્યું હતું. પંડિત મોતિલાલ નેહરુએ તેમાં પાંચ કડી લેવડાવી હતી જે રાણી તથા રાજાની પ્રશસ્તિ માત્ર હતી. (અને મારા તમારા જેવા સમજે છે કે એ આપણી માતૃભૂમિની અર્ચના છે.)
મૂળ બંગાળી પંક્તિઓમાં ફક્ત એ ઇલાકાઓનો ઉલ્લેખ છે જે બ્રિટિશરોના તાબામાં હતા. એટલે કે પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા વિ. પણ દેશી રજવાડાઓ
જેવા કે કાશ્મીર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ મૈસુર કે કેરળ કે જે ભારતના અભિન્ન ભાગ છે તેમનો ઉલ્લેખ નહતો.
હિંદ મહાસાગર કે અરબી સમુદ્રને પણ એટલા માટે સામેલ નહોતા કરાયા કારણકે તે પોર્ટુગીઝોના તાબામાં હતા. જમ ગણ મન અધિનાયક એટલે રાજા જ્યોર્જ-5 એ પ્રજાજનોનો સ્વામી છે અને ભારત ભાગ્ય વિધાતા એટલે આપણા ભારતનો ભાગ્ય વિધાતા!
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે, ગાયે તવ જય ગાથા…
સમજો છો ને… આંખો બંધ કરીને રાજા જ્યોર્જ-5ને વિશે વિચારો તો…
આખી કવિતામાં ક્યાંય માતૃભૂમિનો ઉલ્લેખ કે નિર્દેશ સુધ્ધાં નથી.
તમે જ્યારે જમ ગણ મન ગાઓ છો ત્યારે કોની પ્રશસ્તિ કરી રહ્યા હો છો?
માતૃભૂમિની વાત તો નથી જ લાગતી… પ્રભુની? એવું પણ સ્પષ્ટ નથી જ થતું.
છેલ્લાં સાઇઠ વર્ષથી જેને આપણે આપણું રાષ્ટ્ર ગીત જાણીને અને સાવ ક્ષીણ થઈ ગયેલી
આપણી દેશભક્તિને પંપાળ્યાનો સંતોષ લેવા તેને ગાઈએ છીએ કે ઊભા થઈને માન આપીએ છીએ
તેના વિશે ફરી વિચારવામાં પણ આપણે ઘણું મોડું કર્યું છે.
નેહરુએ વંદે માતરમ્ ને બદલે જન ગણ મનને એટલા માટે રાષ્ટ્રગીત રૂપે પસંદ કર્યું કારણકે બૅન્ડમાં એ બજાવવું સહેલું હતું. રચનાની દૃષ્ટિએ પણ વંદે માતરમ્ એક ઉત્કૃષ્ટ રચના છે.
આટલું જાણ્યા પછી તમને એવું લાગતું હોય કે જન ગણ મન કરતાં વંદે માતરમ્ આપણું રાષ્ટ્રગીત હોય શક્ય એટલા વધુ લોકોને આ ઇમેઇલ મોકલો.
Namaste Sada Vatsalt Matrubhumi,
Twadiyaya Karyaya Badha Katiyam…
See, If you can get and print in Gujarati. I do not know how to type Gujarati.
A prarthana from R S S is the real Matruvandana.
Hemant Pandya
Dallas, Texas
શ્રી વિશ્વદીપ બારડ,
આપની પ્રવૃત્તિ આનંદ આપનારી છે.
Namaste,
We appreciate and thankful to you for your contribution in Guajarati Blog sphere.
We are glad to inform you that the RSS feeds of your blog is aggregated by gujjuOnline.com. Which you can find out at http://feeds.gujjuonline.com
What is the gujjuOnline Feeds?
gujjuOnline Feeds is an XML (primarily RSS and Atom) feed aggregator it is created to aggregate feeds of Guajarati blogs/Websites which exposes RSS feeds, You can access any information Guajarati blogs/Websites from one place.
How will you benefited from gujjuOnline Feeds?
Website Users: You will get access to most of gujarati blogs and News from one location. gujjuOnline Feeds also makes finding the information you need extremely efficient with things like smart categories and our advanced tagging and search option.
Publishers: You blogs will have good visibility amongst most of website users. Your each post will link to the actual post of your website. This will drive more traffic to your website.
How can you support gujjuOnline Feeds?
You can support us by blogging about us or by spreading words.
You can also attach a badge in your website.
Please checkout badge at http://feeds.gujjuonline.com/aboutus.php#SupportUs
To know more about us.
Visit: http://feeds.gujjuonline.com/aboutus.php
To submit more feeds
Visit: http://feeds.gujjuonline.com/register.php
To Remove, Update or to Contact us.
Visit: http://feeds.gujjuonline.com/contact.php
Thank You,
gujjuOnline Team
“ગુજરાતિ બ્લોગ જગત નુ સંકલન”
[…] Parichay Ane Swagat […]
પિંગબેક by GujaratiBloggers.com » Blog Archive » Gujarati Blogger#41: Vishwadeep Barad | સપ્ટેમ્બર 25, 2008
શ્રી વિશ્વદીપજી,
આપનો બ્લોગ સુંદર સંકલનથી મુસ્કાઈ રહ્યો છે.આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન.
એક મને ગમતી મારી રચના આપ સ્વીકારશો.
રમેશ પટેલ(આકાશદીપ)
કોણે કોને ઝીલ્યા?
ઉષા ખીલી કે ખીલ્યું આભ
કોણે કોને ઝીલ્યા?
કેમ આપણે આવું ના શીખ્યા?
તપ્યા રવી કે તપ્યા સાગર,મેઘ બનીને મહાલ્યા
પોલે વાંસે પૂર્યા પવનને,બંસરી થઈને બોલ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
પડખાં ઢાંકી,દોરીએ બાંધ્યા,તો ઢોલ થઈ ધબૂક્યા
રાત ઢળી પૂનમ પ્રગટી,રાધા કાનજી રાસે ઘૂમ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
ધરણીએ બીજ દબાયા,હૂંફે જાગ્યા, પુષ્પો થઈને ખીલ્યા
સરીતા નાથી તો જળાશયો ઝૂમ્યા,વગડા લીલા મ્હોંર્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
સ્વપ્ને દિઠા મલકાટ મિલનના,ગાલે રંગો ગુલાબી છાયા
શબ્દો સર્યા,મળી પ્રાર્થના,જીવન સંસ્કાર થઈને ખીલ્યા
આપણે દેખાદેખી કેવું શીખ્યા
પંખી સંગે હળવે હળવે,ગાતાં તમે કેવું શીખ્યા
કેવા શાણા દિઠા, કોણે કોને ઝીલ્યા ભાઈ કોણે કોને ઝીલ્યા.
રમેશ પટેલ ‘આકાશદીપ’
કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્લોગ પર એક પોસ્ટ ત્થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
Hello Uncle,
you have done a great job.
Best of Luck. I read your peoms i like it very much. i also ask my father to read it. Uncle Your language your simple words fantastic.
Your Faithfully
Amit. Rami.
(Dhandhuka)
I enjoyed visiting your blog to day.
I am enjoyed and very happy saw this blog. Pls visit us my blogs ; http://kalamprasadi.blog.co.in
http;//yuvarojagar.blog.co.in
With warm regarda,
Pravin K.Shrimali
ભાઈશ્રી
આપના બ્લોગની મુલાકાત ખૂબ જ આનંદ દાયક રહી. અભિનંદન અને ધન્યવાદ ! ગુજરાતી બ્લોગ જગતમાં આપનું ઉષ્મા ભર્યું સ્વાગત ! વારંવાર મુલાકાત લેવાની ઈચ્છા થાય તેવો સુંદર બ્લોગ બન્યો છે. આપને પણ મારાં બ્લોગની મુલાકાત લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠ્વું છું. આપની અનૂકુલતાએ જરૂર પધારશો અને આપના પ્રતિભાવ મને વધુ લખવા પ્રોત્સાહિત કરશે.
મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
આપના પરતિભાવોની હું આતુરતા પૂર્વક રહ જોઈશ.
આભાર.
સ-સ્નેહ
અરવિંદ
સાહિત્ય ક્ષેત્રે આપની પ્રવૃત્તિ જોઇને આનંદ થયો.
ખુબ ખુબ ધન્વ્યવાદ.
તમારો બ્લોગ વાંચ્યો ઘણો આનંદ થયો
હું તમને મારા બ્લોગ પર આવવાનું આમંત્રણ આપુ છુ.
અને પ્રતિભાવ અવશ્ય લખજો. તમારો પ્રતિભાવ મને
ઘણો પ્રોત્સાહિત કરશે.
http://www.aagaman.wordpress.com
મારા બ્લોગ ની લીંક છે.
મયુર
balako ne gami jai tevi kavita ahi muku chu
તોફાની વરસાદ
(આ કવિતા ૨૬ મી જુલાઈ ના દિવસ માં મુંબઇ બહુ વરસાદ પડ્યો હતો તેની યાદમાં લખી છે.તે દિવસ પછી મુંબઇ ના લોકો વરસાદ થી જાણે ગભરાય ગયા હતા.અને આજે પણ લોકો તે દિવસ ને યાદ કરીને ગભરાય છે મને તો વરસાદ બહુ ગમે છે.અને હુ તો વરસાદ ની મોસમમાં બે ત્રણ વાર તો બહુ પલળ્રુ છું કદા જ હજી પણ તમને બે ત્રણ મારી વરસાદ ની કવિતા વાંચવા મળશે)
તોફાની તોફાની વરસાદ
ધમ ધડાક ધમ ધમ વરસે
ને વાદળો નો થાય ગડગડાટ,
વીજળીની તો તડાફડી આગ જરતી,
ને વરસે તોફાની તોફાની વરસાદ,
ક્ષણમાં થઈ રેલમ છેલ મ પાણીની,
ગાડી બની છે નદી મીઠી,
ને ગાડા બન્યા છે તેના પાણી,
ને ગાડો આ તોફાની વરસાદ
કદા જ સાગર ઘેરી લે સે ધરતી,
બધી જ જગ્યા પાણી પાણી,
લોકો મા થઈ ગયો છે ઘભરાટ,
ડરાવે આ તોફાની તોફાની વરસાદ.
ભરત સુચક
વરસાદ
આવરે વરસાદ …આવરે વરસાદ
જરા જોરથી વરસ,મુસળા ધાર વરસ.
ગાજ વીજ સાથ વરસ,અંધરા ધાર વરસ.
તારા આગમન ની તો તૈયારી પુરી થઈ છે
તને જોય ને ગરમી તો ખૂબ દુર ભાગી ગય છે
મોર કળા ક્રરે,દડકો ડ્રાંઉં ડ્રાંઉં ક્ર્રે
બાળકો ખુશીથી જોરથી ચીચી યારી પાડે છે
તારા આગમનથી તો ધરામાં હરિયાળી થય છે
ભરત સુચક
well best of luck.
khub pragati karo.
thanks for.
kapil satani
NAMSKAR VISHVDEEPBHAI KEM CHO?
MAJAMANE?
KHAREKHAR AAPE VIDESAHNI DHARATI PAR RAHI ANE SABIT KARI APYU CHE KE
“JAYA JAYA VASE EK GUJRATI TYA TYA SADAKAL GUJRAT”
“NATHI KAI PARVA,KABAR K KAFANANI,
NATHI KAI PARAVA DAHAN K DAFANANI,
NATHI KAI PARVA BADANANA JATANANI,
MANE CHE EK PARAVA MARA VAHALA VATANA JATNANI”
KALE NAVU VARASH CHE ETALE
“DIL MILE KISIKO,KISIKO DILDAR MILE,
FUL MILE KISIKO,KISIKO FULO KA HAR MILE,
YARI MILE KISIKO,KISIKO SACHCHA YAR MILE,
AAP JAISE GUJRATI KO HAR VAKT SARE JAHA KA PYAR MILE”
HAPPY DIWALI& HAPPY NEW YEAR
RANMAL PARMAR& AMBAWADI KALAVRIND LOK KALA FOUNDASAN
MY WEB: ambawadikalavrind.co.in
thank you very much
kavitao,balvarta ane bal geet khoob gamya
please apnu mail id mane mokli apjo
ranmal parmar
Namaste vishwadeepbhai,
Pardesh ma rahi ne pan tamaro bhasha prem yathavat rahyo te jani khub khush thayo.
Dr Naishadh Mandaliya na email dwara apno parichay thayo.
Malta rahesh.
i am sending you the link of my blog
http://koobavat.wordpress.com/
pl do visit and give your response.
pl keep in touch
My Dear Vishwadeep,
I am very much impressed with your blog.I pray God that you succeed in creating good literature.I have always tried to put best Gujarati literature into English for English readers all over the world.
My novel ORDEAL OF INNOCENCE was published in USA (2005)
in India (2008).My another novel SPATIAL ECHOES (Shoonyavakashmaa Padgha)was published in India (2008).
Torquil Riley-Smith from Life of Riley Productions Limited,
UK has taken full rights of my both novels.They have published my novels as eBooks.For more details you can see
on abook2read.com
Please see that our best Gujarati translated literature should reach to more and more English readers.Best of luck.
With warm regards,
Jayanti M Dalal
Thank you for good job I LIKE YOUR BLOG
Saras Blog chhe Vishwadeepbhai,
I am also from Bhavanagar.
ЧТо вы думаете про Фильтры Петрика Как вы к этому относитесь?
વિશ્વદિપભાઇ,
આજે આપના બ્લોગની મુલાકાત લીધી.
ખરેખર આપ નાના ભુલકાઓ માટે જે ફૂલવાડીનુ આયોજન અને મોટાઓ માટે પણ જે સારી સ્ટોરી લખો છો એ બહુ આનંદની વાત છે.હુ પણ નવલિકા લખુ છુ.વાંચવા મારા બ્લોગ પર પધારશો.
-સોહમ રાવલ
આજે આપના બ્લોગની મુલાકાત લી
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ છલકી રહી છે.
ok
આદરણીયશ્રી. વિશ્વદીપ સાહેબ
આપનો ખુબજ સરસ માજાનો, જાણવા લાયક ખજાનાથી
ભરપુર છે, આ રીતે લખતા રહો, એક રચનાઓ સામજને નવી
નવી પ્રેરણાઓ આપનાર છે.
લિ.કિશોર પટેલ
Really heart touching……
અતિ ઉત્તમ!
તરીયાતોરણ બારે બંધાવીએ
મોતીડે શોક પુરાવીએ જીરે સખી
તરીયાતોરણ બારે બંધાવીએ
મોતીડે શોક પુરાવીએ જીરે સખી
તરીયાતોરણ બારે બંધાવીએ
મોતીડે શોક પુરાવીએ જીરે સખી
તરીયાતોરણ બારે બંધાવીએ
મોતીડે શોક પુરાવીએ જીરે સખી
તરીયાતોરણ બારે બંધાવીએ
મોતીડે શોક પુરાવીએ જીરે સખી