"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પરિચય અને સ્વાગત » 202586izhzqwfcm11.gif

9 ટિપ્પણીઓ »

  1. Thanks for keeping updated. I am not into Poetry but we do like to travel a lot and if there is any other packages you know, let us know as we always look for them. we had a great time in the Europe.

    Ratilal Patel

    ટિપ્પણી by Ratilal Patel | મે 2, 2007

  2. Dear Friend :
    I welcome “Foolwadi” and congratulate you for this literary venture.I liked you put Manilal Desai and Pururaj Joshi in this issue. Manilal was my bosom friend…
    Be always non-tractable for literary values…
    Do you see my magazine Khevna?
    Love…Suman Shah.

    ટિપ્પણી by SUMAN SHAH | મે 11, 2007

  3. nice selection as always

    ટિપ્પણી by nilam doshi | ઓગસ્ટ 25, 2007

  4. Excellent website. Your efforts are commending. Please keep up the good work. I enjoy reading the Gazals of some new poets, gazalkars. Ofcourse the oldies are goodies too!
    I have collection of some good gazals by Pujya IndiraBetiji. How can I post them to your website? What is a way to use Gujarati font?
    Congratulations for your extra ordinary efforts for ordinary people like us in USA.
    Navnit Shah

    ટિપ્પણી by navnit shah | ડિસેમ્બર 14, 2007

  5. નવનીતભાઈ,
    આપની પ્રેરણા અમારા માટે ફૂલને સિંચન સમાન છે. મારો પ્રયત્ન આપણી માતૃભાષાનેા પરદેશમાં જીવંત રાખવાનો છે. તમે મારી સાઈટ પર ” ગુજરાતીમા લખો” એ પર ક્લિક કરશો તો આપ ગુજરાતીમાં લખી શકશો.આપ મને ઈ-મેલ કરશો તો વિગત વાર માહિતી આપને જરૂર મોકલી આપશો.

    e-mail: malibarad@yahoo.com

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | ડિસેમ્બર 15, 2007

  6. આપણે બંને એક જ ગામનાભાનવગર, સોરી, ભાવનગરના, એટલે તમારામાં વિશેષ રસ પડ્યો,તમારી રચનાઓ વાંચવાની મજા પડે છે, આમ જ લગે રહો ભૈ.

    ટિપ્પણી by gopal h parekh | જાન્યુઆરી 25, 2008

  7. ગમ્યું .. ઘણુ ગમ્યુ .. અંતરના ઊંડાણમાં – મારો બ્લોગ .. મુલાકાત લેજો .. મારા જેવા નવા સવા બ્લોગરના બ્લોગ પર તમને ગમે એવુ શુ હશે .. એ તો તમે જણાવો તો જ ખબર પડે ને ?

    ટિપ્પણી by અખિલ સુતરીઆ | જુલાઇ 6, 2008

  8. સરસ વિષ્વનાથભાઇ. તમારો બ્લોગ સરસ છે.મારી ગઝલ પર સારો પ્રતિભાવ આપવા બદલ પણ આભારી છું.(આસ્વાદમાં).

    ટિપ્પણી by Kirtikant Purohit | ઓગસ્ટ 3, 2009

  9. when i liked every thing in gujarati it is aproblem
    which section i comment upon
    pl keep it up i enjoy ajitsinh zala

    ટિપ્પણી by ajitsinh zala | જૂન 12, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.