"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ – મીરા આસીફ

  showletter-7.jpg

ઘર ફૂટે  ઘર  જાય  સજનવા,
દપૅણ  કેમ સંધાય  સજનવા.

વા  વાયો ને  નળિયું   ઊડ્યું,
વાતો  બધે ચર્ચાય  સજનવા.

નામ  વગરનું   સરનામું લઈ,
મારગ પહોળો  થાય સજનવા.

ભણવાનું    હું    ભુલી   જાઉં,
રોજ વિષય બદલાય સજનવા.

ભવભવની  આ પ્યાસ  વલૂરે,
ભીતર  શું ઉભરાય  સજનવા.

આભ-ઝરૂખે    મીરા    મલકે,
વીજ  ભલે વળખાય સજનવા.

ક્યા ક્યાં શોધે “આસીફ્”તમને,
જીવતર ક્યાં જીરવાય સજનવા.

માર્ચ 23, 2007 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

  1. Excellent work. Thanks for sharing.

    Anil

    ટિપ્પણી by Anil Shah | માર્ચ 23, 2007

  2. Dear Brother,
    Good job. Keep it up. God bless you.
    Bharti

    ટિપ્પણી by Bharti Motwani | માર્ચ 23, 2007

  3. Your attempt is really worth appreciating.
    I shall be happy to know as to how do you propose to make the best use of the site.
    I am sure all our members and readers will like it.
    Thanks and regards.

    = Sahdeo

    ટિપ્પણી by Sahdeo Thakkar | માર્ચ 23, 2007

  4. very nice.

    ટિપ્પણી by pravinash1 | માર્ચ 24, 2007

  5. picture is more inspiring!
    Good work Vishvadeepbhai

    ટિપ્પણી by vijayshah | માર્ચ 24, 2007

  6. nice,

    ટિપ્પણી by sagarika | માર્ચ 28, 2007

  7. good gazal.

    ટિપ્પણી by sagarika | મે 24, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: