"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ કક્કાની…

fh000004.jpg625pcamyh84ecan53wluca2zd2glcab3tw93ca70awoqca9ixu7sca4kmnjmcaplffo1ca9yvqircaft1xokcaewn9j0carkufrzcazxxfd9campw6w7cancjdaxca3kb7bica6lbmlzca78h4mmcak20uqi.jpg 

( ૨૦૦૨માં હ્યુસ્ટનમાં,મારા પુસ્તક વિમોચન વખતે લીધેલ તસ્વીર)

******************************************************

ક બહુ લિસ્સો હતો લપસી  ગયો,
ખ ના પગમાં ખોટ તે મોડો પડ્યો.

ગ ના બે  કટકા  છતાં સાથે રહ્યાં,
ઘ નું મોઢું  બંધ; ગૂંગળાઈ મર્યો.

ચ  બાગાસાં   ખાઈ છે તે જોઈને,
છ  ને   છીંક આવી ૨   ૩  ૪  ૬ .

જ  નો હાથ ઊંચો    થયો સત્કારમાં,
ઝ એ લાબાં થઈને ઝટ  ઝાલી લીધો.

ટ   બહુ   ચંચળ   ઊછળતો  કૂદતો,
લપસ્યો   પછડાયો  ને ઠ ડ ઢ થયો. Continue reading

માર્ચ 3, 2007 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: