"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગૌરવવંતી ગાથા મારી

  images2.jpg          imagesca7q6g1c.jpg 

ભારત મારી  જન્મભૂમી,ગૌરવવંતી  ગાથા મારી,
અમરિકા મારી કમૅભૂમી,ગૌરવવંતી  ગાથા મારી.

એક મારી માવલડી, જન્મ દેનાર  જનેતા મારી,
પીધા અમરતપાન મેં, ગૌરવવંતી  ગાથા મારી.

બીજી   પાલનહાર,  યશ  ગાથા યશોદા  મારી,
વરસો વિતાવ્યાં વ્હાલમાં,ગૌરવવંતી ગાથા મારી.

વતન  વ્હાલું કેમ વિસારું , એ મા-ભોમ છે મારી,
ભારત મા સો  સો સલામ ,ગૌરવવંતી ગાથા મારી.

દીધો   રોટલો-ઓટલો,એવી   છે આ ધરતી મારી,
અમરિકા સો-સો સલામ,ગૌરવવંતી ગાથા   મારી.

દેવકી  જન્મદાતા  ને  યશોદા   પાલનહાર  મારી,
આંખ  મારી  બેવું સરખી ,ગૌરવવંતી  ગાથા મારી.

(ભારતની પવિત્ર ભૂમી માં જન્મ લીધો એથી વિશેષ ગૌરવ શું હોય શકે ?.. પણ સાથો સાથ
 જે અમેરિકન ભૂમી પર આવી રિધ્ધી-સિધ્ધી બંન્ને મળ્યાં છે તેનું ઋણ કેમ ભુલાય ?)
                                                                                             

ફેબ્રુવારી 26, 2007 - Posted by | કાવ્ય

9 ટિપ્પણીઓ »

 1. This is fact. We should proud of both countries.

  ટિપ્પણી by Rekha | ફેબ્રુવારી 26, 2007

 2. તમે વતનને અને કર્મભૂમિને સારી રીતે વાગોળી છે ! આ વતનપ્રેમ સૌને વળગે એવી આશા. ગઝલમાં તમે વધુ જામો છો. જુ.

  ટિપ્પણી by jugalkishor | ફેબ્રુવારી 26, 2007

 3. જન્મભૂમી અને કર્મભૂમી આદર બંને માટે સમાન
  ઋણ ચૂકવવા હંમેશ તૈયાર ગૌરવવંતી ગાથા મારી

  ટિપ્પણી by Pravinash | ફેબ્રુવારી 26, 2007

 4. ભાઈશ્રી જુગલકિશોર, તમારા જેવા પ્રિય મિત્રોનો પ્રેમ, પ્રકાશ અને પ્રેરણા પ્રકટાતા દીપ ને તેલની ધાર પુરવાનું કામ કરે છે.

  ટિપ્પણી by vishwadeep | ફેબ્રુવારી 26, 2007

 5. saras kavita

  ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 26, 2007

 6. Dear Vishwadeepbhai,
  I enjoyed reading your poem.It was a pleasure reading gujarati mail.We have a wedding in family and I was wondering if you have any collection of fatana?Reading your “gham re gham ghanti”-gave me hope that you might have some authentic fatanas.
  Shefali ong>Jhaveri.

  ટિપ્પણી by shefali | ફેબ્રુવારી 26, 2007

 7. ટિપ્પણી by અનામિક | ફેબ્રુવારી 26, 2007

 8. two in one. both r equale to u

  ટિપ્પણી by shivshiva | માર્ચ 1, 2007

 9. i want the gujarati fatana song for marriage if have that ” chodi kai dada nu pani pani kar ti

  ટિપ્પણી by hiren | જાન્યુઆરી 28, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: