"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

યાદ છે.

445700071.jpg 

લુંટી’તી ભરબજારે તારી આબરૂ, યાદ છે,
પછી આવ્યો   તો મારો વારો , યાદ છે.

ઝાકળ  જેવી જિંદગી જીવી ગયા,યાદછે,
પછી  પાન  સુકા  પડી  ગયેલા ,યાદ છે.

સંધ્યાં પર સવારી હતી  રાતની,યાદ છે,
ગામ ને છેડે જાગતી હતી સવાર,યાદ છે.

મોત ની કદી નથી  કરી  પરવા, યાદ છે,
યમ  આવીને    પાછો   ગયેલો, યાદ છે.
                                

ફેબ્રુવારી 3, 2007 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: