સૌ તને મુબારક
એશો-આરામ આજ સૌ તને મુબારક,
સુખ ને શાયબી સૌ તને મુબારક.
કણ-કણ માટે ઘર , ઘર ફર્યો છું,
અન્નકુટના થાળ સૌ તને મુબારક.
સંમદર નાથી નિકળેલું ઝેર પિધું છું
અમરતના ઘુંટડા સૌ તને મુબારક.
કાયા-માયાના મોહથી દૂર થયો છું,
જગત સારું સૌ તને મુબારક.
ન સોના,ન ચાંદી થી ના મોહીત થયો છું,
માયાવી નગરી સૌ તને મુબારાક.
ભભુતી-ભાંગ ને ભૈરવ-નાદી થયો છું,
બાગ અને ફુલ સૌ તને મુબારક.
Jay ho
mangal ho
nilkanthanaa tyagne vandan ho
બધુ તમને મુબારક. બહુ સરસ કવિતા છે.
ૐ નમઃ શિવાય
તેરા તુઝકો અર્પણ ક્યા લાગે મેરા