"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મૃત્યુ..

 
મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા  ઘરમાં ઘૂસી  શકે છે.

મૃત્યુ લજ્જા વગરની  લલના  છે,
એ તમારો  હાથ ભરબજારે પકડી શકે છે.

મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકીટે મનફાવે ત્યાં જઈ શકે છે.

મૃત્યુ રીઢો  ગુનેગારે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે  ઊતરી શકે છે.

મૃત્યુ શર્મિલી નર્સ છે,
બીમારને આખી રાત જગાડી શકે છે.

મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબી છે,
તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.
મૃત્યુ મકાનમાલિક નથી, મૃત્યુ શહેર માલિક છે,
મનફાવે ત્યારે નોટિસ વિના શહેર ખાલી કરાવી શકે છે.

મૃત્યુ પાગલ ખૂની છે,
ભરબપોરે સૂરતથી બૉમ્બે સેન્ટ્ર્લ સુધી દોડી શકે છે.
અને બહેરીનથી બૉમ્બે સેન્ટ્રલની
ફલાઈટ કેન્સલ કરાવી શકે છે, છતાંયે,
માત્ર મૃત્યુ જ એક  વફાદાર મિત્ર છે
જે તમારો હાથ ગમે ત્યારે  ગમે ત્યાં!

-ચંદુ મહેસાનવી-(૦૫-૦૯-૧૯૪૪) મૂળ નામ ચંદુલાલ  ઓઝા, વતન મહેસાણા. હાલ અમદાવાદ સિટી સેશન્સ જજ તરીકે  સેવા આપે છે.’તારી ગલીમાં’, ‘લક્ષ્યવેધ’, ‘પડઘાપેલા મૌન’એમના કાવ્યસંગ્રહો. સંપાદન પણ કરે છે.

 

જુલાઇ 2, 2008 - Posted by | મને ગમતી કવિતા

10 ટિપ્પણીઓ »

  1. ખૂબ સુંદર હટ-કે રચના…

    ટિપ્પણી by વિવેક ટેલર | જુલાઇ 3, 2008

  2. મૃત્યુ લજ્જા વગરની લલના છે. એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે. બહુ જ સરસ રચના છે.

    ટિપ્પણી by Rekha | જુલાઇ 3, 2008

  3. pagle pagle havanu dhyan rakhjo..
    kadhin smay ma dosto ne yad rakhjo..
    amari yado ni mahek sada tamne anse
    tane bas tamaru nak shafe rekhjo….

    ટિપ્પણી by kinjal | માર્ચ 4, 2009

  4. ek lamha jo bar bar stata hai..
    na jane ye dil kya chahta hai..
    kash aap hote hamare par ye kaas “kaash”
    hi rah jata hai…

    ટિપ્પણી by kinjal dhanak | માર્ચ 4, 2009

  5. bhola bhola vo dil vala.
    hoga sidha sada.
    kabhi n kahi to milega.
    mere sapno ka sehzada.
    ssachi kasme khayega.
    vo karega ssacha vada.
    tan man usko dedungi.
    hai ye mera vada.
    mere dil me mere arma hai.
    aise he anjan ki…..
    one and only dhara.

    ટિપ્પણી by dhara | માર્ચ 4, 2009

  6. nice to read again ……..

    little horrible, too !!

    and appropriate picture

    ટિપ્પણી by Pinki | માર્ચ 5, 2009

  7. jivan anjali thajo maru jivan anjali thajo….
    bhukhya kaje bhojan banjo tarasya nu jal thajo…
    din dukhiya na ansu lota antar kadi na dharajo maru jivan anjali thajo…
    kinjal dhanak…

    ટિપ્પણી by kinjal dhanak | ઓક્ટોબર 15, 2010

  8. ashru virah ni rat ne khali sakyo nahi….
    pa6a farta nayan na noor ne vali sakyo nahi…
    jene kaj andh thayo roi roi ne…
    e avya tyare emne nihali sakyo nahi…

    ટિપ્પણી by Vanraj Solanki | જાન્યુઆરી 5, 2011

  9. love is single,,,dnt do double…if u love double, u will be in trouble….

    ટિપ્પણી by Vanraj Solanki | જાન્યુઆરી 5, 2011

  10. The GOD do not give us any dream without the power of make it true…..

    ટિપ્પણી by Vanraj Solanki | જાન્યુઆરી 5, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: