"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હે ઈશ્વર ! સુણી લેજે…

 fest-barbie.jpg

મરવું  જ  જરુરી  છે  ને? તો  લે હુંયે   મરીને આવું છું!
હે ઈશ્વર  સુણી લે  જે , ભવ    પાર  કરીને  આવું  છું!

બધાં   જ નિયમો જાણીને,  બધી  જ શરતો પાળી છે,
હર એક   કસોટીમાં તું જો , હથિયાર  ધરીને  આવું છું.

આ   તો   મારી જીત ઉપર   શંકા   છે  જગના લોકોને-
ને   તો   જ છે તારી આબરૂ , જો  હું હારીને   આવું છું.

અમથી જ   નથી   પાષાણ કંઈ, આ  મંદિરની મૂર્તિઓ
તારી  જેમ જ  હું વર્ષો   લગ ,  એને  ડારીને આવું છું.

કંઈ  ભૂલ  થઈ હો મારી તો ,માફ કરીને  દે  જે ઈશ્વર !
ભલે   છું તારો   દુશ્મન પણ તુજને જ સ્મરીને આવું છું.

-નવાબ

Advertisements

ડિસેમ્બર 4, 2007 - Posted by | ગમતી ગઝલ

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s