"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પરિચય અને સ્વાગત » imagescaykgom9.jpg

3 ટિપ્પણીઓ »

 1. ગુજરાતી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત.
  ખૂબ ખૂબ શુભેચ્છાઓ
  નીલા કડકિઆ

  મેઘધનુષ
  http://shivshivaa.wordpress.com/

  ટિપ્પણી by Neela Kadakia | ફેબ્રુવારી 7, 2007

 2. pahelivar apana blog par aavyo chhu ……saras kary sir

  ટિપ્પણી by કસુંબલ રંગનો વૈભવ | માર્ચ 18, 2007

 3. ભાવનગરી ઑન લાઈનમાં હવે એટલા નકામા સ્પૅમ આવવા લાગ્યા કે આપના બ્લૉગને અત્યાર સુધી જોયો પણ નહિ. આજે નવરાશ હતી અને કૂતુહલતાપૂર્વક આપની ઈમેલ ખોલી અને આશ્ચર્યચકિત થઈ ગયો. ઘણું જ સુંદર કામ કર્યું છે આપે! ધન્યવાદ.

  ભાવનગરમાં કદી’ક વસેલ એક મહિલાની આત્મકથાનું ગુજરાતી ભાષાંતર મેં કર્યું છે. આપને તે વાંચવાનો સમય હોય તો તેની એક નકલ આપને મોકલી શકું. આપનું સરનામું મને ઈમેલથી મોકલશો.

  હું મૂળ ભાવનગરનો વતની. મિલીટરીમાં વીસેક વર્ષ સેવા બજાવ્યા બાદ કેટલાક વર્ષ બ્રિટનમાં રહ્યો અને હવે લૉસ ઍન્જલીસ નજીક રહું છું. આપનો, કૅપ્ટન નરેન્દ્ર.

  ટિપ્પણી by Capt. Narendra | જૂન 12, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s