"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

” એક પરદેશી હતો..”

‘પરદેશી’ છું પરદેશમાં,

ખુદની જન્મભુમીમાં સગા-વહાલા કહે..’પરદેશી’

દિલ દુભાઈ…કોને કહું?

ના અહીંનો કે  ના ત્યાં નો…

ધોબીનો શ્વાન!

 ના ધરનો કે ઘાટનો!

કબીરનો અંત યાદ આવે!

‘લાશને બાળવી–યા દફનાવવી!’

એક પાલનહાર,

બીજી જન્મદાતા!

દ્વી-ચક્ષુ..કોની કરું અવગણના?

કોઈ ‘પરદેશી” કહી…

લખશે વાર્તા મારી….

” એક પરદેશી હતો..”

એપ્રિલ 28, 2012 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

  1. :(………….. very touchy poem

    ટિપ્પણી by naz | એપ્રિલ 28, 2012

  2. Your poem indicate deep distress of your mind,now USA is your adopted mother and you love it.

    bhikhubhai rami

    ટિપ્પણી by bhikhubhai rami | મે 2, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: