"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગૌરવભર્યું ગુજરાત..સ્થાપ્નાદીન…

943570_574413809257598_646045595_n

320834_154679984709823_1364032033_n

જ્યાં ગૌરવ છે  ગુજરાતનું, મારી માવલડી ગુજરાત,

જ્યાં અહિંસા, શાંતી પાઠ  ત્યાં હાક સરદાર ગુજરાત,

જ્યાં વેપાર, વાણીનું  વાવેતર,ત્યાં ઉજ્જવળ ગુજરાત,

વિશ્વના ખુણે ખુણે વસતા ગુજરાતી,ગૌરવ લે ગુજરાત.

મે 1, 2013 Posted by | ગમતી વાતો, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: