એક શાળાની મુલાકાત..
ભાવનગર નજીક વાવડીની સ્કુલની મુલાકાત યાદગાર બની રહી,બાળકો,શિક્ષકો સાથે વિતાવેલ સુંદર પળો સ્મણિય બની ગઈ.નાના ભુલકાઓએ તબલાના તાલ સાથે,બાળકોના સુંદર કંઠ અને હ્ર્દયથી ગયાવેલી સરસ્વતિની સ્તુતિ, પ્રાર્થના અને શિક્ષકો બેન-ભાઈઓ એ કરેલ સુંદર સંચાલન, ૨૦૦૦ની વસ્તી ધરાવતા એક નાના એવા ભાવશાળી ગામમાં એક મહોલ જામી ગયો. શાળાના એક ૧૦ વર્ષના બાળક અમિત ભાનુભાઈએ શીઘ્ર લખેલ કવિતાએ અમોને ભાવ-વિભોર બનાવી દીધા..એમિતનાજ શબ્દોમાં..
થોડાક સમયની થોડીક નાની કવિતા આપકે લીયે…
આનેકા બહુત હી હૈ આનંદ.
જાનેકા બહુત હી જ્યાદા હૈ દુઃખ…
પૈર મેં નહી, સર પર ભી નહી,
દિલમેં જગા બનાતે ગયે..
કુછ હી દેરમેં અમરિકા ઘુમ ગયે!
ઐસા હૈ વિશ્વદીપ ભાઈ ઔર રેખા બહન,
આપકા ખુબ ખુબ આભાર….
બોલો તો થેન્ક્યુ..
-અમિત
તાલુકોઃ ઘોઘા-જિલ્લોઃ ભાવનગર
**********************************