"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તારી બારી એ થી

 

એ હાસ્ય હૈયેથી નીકળી આવતું’તુ  ઘર તરફ તારી બારીએથી,

ઉંડી અવકાશનો  રંગ  ભરતતું’તું  ઘર તરફ તારી બારીએ થી.

યાદ છે દિવસને દેશ વટો દઈ સાંજને  શણગારતી જાતી ઝરૂખે,

હોઠ હલાવતી મધુરા ગીત ગાતી’તી ઘર તરફ તારી બારીએથી.

મિલનના સ્વપ્નતો ક્યારના ડુંબી ગયા છે ઉંડા સમુદરમાં જઈને,

યાદોની બારાત  આવન-જાવન કરે છે ઘર તરફ તારી બારીથી.

કોઈ કે’તું નથી,પ્રેમ કરનારનું સદા મિલન  થાઈ છે આ જગતમાં,

વરસતી વાદળીમાંય કોરા રહેવાય છે  ઘર તરફ તારી બારીએ થી.

કયાં છે? ખબર નથી એ વાત દીલ કદીએ માનતું નથી દોસ્ત મારા,

હ્ર્દયના દરવાજા  હજુએ ખખડાવે છે એ ઘર તરફ તારી બારી એ થી.

October 22, 2012 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

2 Comments »

  1. કયાં છે? ખબર નથી એ વાત દીલ કદીએ માનતું નથી દોસ્ત મારા,
    હ્ર્દયના દરવાજા હજુએ ખખડાવે છે એ ઘર તરફ તારી બારી એ થી
    સરસ

    Comment by pragnaju | October 22, 2012

  2. વરસતી વાદળીમાંય કોરા રહેવાય છે ઘર તરફ તારી બારીએ થી. આવી કોરા રહેવાની કળા બસ કવિ જ જાણે સરસ રચના

    Comment by dhufari | October 27, 2016


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s