ઓક્ટોબર 22, 2012 - Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય, સ્વરચિત રચના
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
“મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો,
તમારો દેશ છે આખો ભલે ને સર કરી બેસો.”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(“સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.
Dr Induben Shah પર આખરી ચીસ !! | |
sepmkauoy પર ફેંકીએ-ભગવતીકુમાર શર્મા | |
વિશ્વદીપ બારડ પર શક્ય છે. | |
નીરજ મહેતા પર શક્ય છે. | |
વિશ્વદીપ બારડ પર એક ગઝલ- પારુલ મહેતા | |
રામદત્ત પર એક ગઝલ- પારુલ મહેતા | |
Raksha Patel પર આખરી ચીસ !! | |
SARYU PARIKH પર આખરી ચીસ !! | |
dolatvala પર આખરી ચીસ !! | |
mayuri25 પર “જિંદગીને જીવતા શીખીએ… | |
Ashok Thakor પર જે વિચારો તે સુ-વિચારજો..… | |
હરીશ દવે પર વહાલનું વાવેતર! | |
Haresh Maheshwari પર ગર્ભિત રહસ્ય…! | |
dhufari પર તમે આવ્યા તો ખરા !… | |
dhufari પર તારી બારી એ થી |
કયાં છે? ખબર નથી એ વાત દીલ કદીએ માનતું નથી દોસ્ત મારા,
હ્ર્દયના દરવાજા હજુએ ખખડાવે છે એ ઘર તરફ તારી બારી એ થી
સરસ
વરસતી વાદળીમાંય કોરા રહેવાય છે ઘર તરફ તારી બારીએ થી. આવી કોરા રહેવાની કળા બસ કવિ જ જાણે સરસ રચના