"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અધુરા સ્વપ્ન જ્યારે સફળ બને!

 

*************************************************************

અધુરા સ્વપ્ન જ્યારે સફળ બને !

ગરીબી એ નાનપ નથી.ગરીબીમાંથી બહાર નિકળવાનો રસ્તો કાઢવો એ વ્યકતિ ઉપર આધાર રાખેછે.એની પાછળ મહેનત-લગન-ઘગશ અને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત મહત્વની હોય છે..આ ચિત્રમાં એક ગૌરવ લઈ શકાય એવી ઘટના છે જે મોચી પિતાની લગન ,ધગશ અને મહા-મહેનતથી દીકરીને ભણાવી અને આઈ-ટીમાં ૧૩ લાખનો સેલેરી મળ્યો, કુટુંબને ઝુંપડામાંથી મહેલમાં..આ કુટુબને મારા લાખ લાખ અભિનંદન.આપણે આ ગૌરવભરી ઘટનામાંથી સારો બોધ શીખીએ..

સપ્ટેમ્બર 25, 2012 Posted by | ગમતી વાતો | 1 ટીકા

   

%d bloggers like this: