"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભાઈ સ્વપ્ના તો આવા જ હોય! ના ઉંઘે..કે ઉંઘવા દે…

પાણી પર દોડું..આકાશમાં ઘર
ને વિજળી થઈને દોડું,
બગીચામાં પથારી પાથરી
ઉભો,ઉભો ઉંઘુ..પગ વગર ભાગુ
કારને ક્યાં પૈડા? સાઈકલ પરનો સવાર ,
પેડલ મારે નહીં..છૂંક છુંક થઈ ચાલે..પછી
પછડાટ વાંદરો ખાય ત્યારે ગાય બોલ્યા કરે..’રામ.રામ રામ..’
ભાઈ સ્વપ્ના તો આવા જ હોય!   ના ઉંઘે..કે ઉંઘવા દે…

સપ્ટેમ્બર 22, 2012 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

 1. પછડાટ વાંદરો ખાય ત્યારે ગાય બોલ્યા કરે..’રામ.રામ રામ..’
  ભાઈ સ્વપ્ના તો આવા જ હોય! ના ઉંઘે..કે ઉંઘવા દે…
  સરસ

  ટિપ્પણી by pragnaju | સપ્ટેમ્બર 22, 2012

 2. cute and sweet.
  Saryu

  ટિપ્પણી by SARYU PARIKH | નવેમ્બર 24, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: