"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મિ્ચ્છામી દુક્ક્ડમ..

***************************************************

માફી    માંગવી  એ     નમ્રતા   છે,
માફી આપવી એ    વિશાળતા   છે,
માનવી   માનવીને બસ માફ કરે,
એ સદગુણમાં વિશ્વનું  કલ્યાણ   છે.

સપ્ટેમ્બર 19, 2012 - Posted by | કાવ્ય, વાચકને ગમતું, સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

  1. મિ્ચ્છામી દુક્ક્ડમ..
    મન વચન કાયાથી નત મસ્તક થઇને સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા મિચ્છામી દુક્કડમ. મન, વચન કે કાયાથી જાણતા કે અજાણતા આપના પરિવાર સાથે … મન દુ:ખ થયું હોય તો ખરા અંત:કરણ પૂર્વક મિચ્છામી દુક્કડમ …
    માફીની આ મહેફિલમાં, કંઇ મસ્તી નથી હોતી
    ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી
    ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી
    આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી

    ટિપ્પણી by pragnaju | સપ્ટેમ્બર 19, 2012

  2. Thoda ShabdoMa Ganu Kahi Didhu !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Hoping to see you on Chandrapukar.
    It’s GANESH CHATURTHI…..May Lord Ganesh’s Blessings be on you & your Family

    ટિપ્પણી by DR. CHANDRAVADAN MISTRY | સપ્ટેમ્બર 19, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: