"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“હું’ અમર! છેદ કરતો નથી.

“હું” હટતો નથી,

ક્યાંય જાતો નથી.

આસ-પાસ ભટકે,

ખુદના ઘરમાં લટકે,

કયાંય જાતો નથી.

યુગ પલટાઈ ગયાં,

તારા  ખરતા   ગયાં,

“હું’અડીખમ ત્યાંનો ત્યાં!

અહીં તહી ભટક્યા કરે,

મન માની કર્યા કરે,

“હું’ખુદમાં નાચ્યા કરે.

રોજ રોજના  ઝગડા!

ભરેછે ઝહરના ઘડા!

“હું’ કરે વાતના વડા!

એ કદી મરતો નથી,

એ જીવવા દેતો નથી,

“હું’અમર! છેદ કરતો નથી.

August 3, 2012 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

2 Comments »

  1. ખુબ જ સરસ રચના આપ સદાય લખતા રહો અમે સદાયા વાંચતા રહીએ ખુબ ખુબ આભાર સહ શુભ વંદના

    Comment by dolat vala zamrala ૯૩૭૪૮૯૩૨૦૫ | August 3, 2012

  2. સરસ રચના

    Comment by pragnaju | August 3, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s