રાષ્ટ્રીય શાયર..ઝવેરચંદ મેઘાણી
મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજ્યાં હતા એવા ઝવેરચંદ મેઘાણી પર `લોકસાહિત્યનાં મર્મી – લોકલાડીલા શ્રી મેઘાણીભાઈ’ વ્યાખ્યાનનું આયોજન ભાષા નિયામકશ્રીની કચેરી અને શિવરંજની-લાલિત્ય સંસ્થા દ્વારા 28 જૂલાઈ 2012ના રોજ ગાંધીનગર ખાતે થયું હતુ.
——
વકતા હતા ગુજરાત સરકારના વરિષ્ઠ સનદી અધિકારી, GMDCનાં મેનેજીંગ ડીરેકટર અને લોકસાહિત્યના જ્ઞાતા અને અભ્યાસુ એવાં શ્રી વી. એસ. ગઢવી IAS.
——
ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન પર શ્રી વી. એસ. ગઢવીનું માહિતીસભર અને રસપ્રદ વક્તવ્ય ઉપસ્થિત સહુનાં હ્રદયને સ્પર્શી ગયું હતું. ઓછા જાણીતાં એવાં ઝવેરચંદ મેઘાણીનાં જીવનના માનવીય રંગોને પણ શ્રી વી. એસ. ગઢવીએ બખૂબી પેશ કર્યા હતા. ઝવેરચંદ મેઘાણી રચિત સ્વાતંત્ર્ય-સંગ્રામના શોર્ય-ગીતોના એમના પઠનથી સહુ કોઈ ભાવવિભોર બની ગયા હતા.
——
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ ભાગ્યેશભાઈ જહા IAS, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર હર્ષદભાઈ ત્રિવેદી, પૂર્વ મહામાત્ર કિરીટભાઈ દુધાત, ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ દોલતભાઈ ભટ્ટ, ડૉ. કેશુભાઈ દેસાઈ, દલપતભાઈ પઢીયાર, ભાનુપ્રસાદભાઈ પુરાણી, ભરતભાઈ કવિ, અશોકસિંહ પરમાર, શિવરંજની સંસ્થાના વાગ્મીનભાઈ બુચ, આશાબેન-જયરાજસિંહ સરવૈયા, મહેન્દ્રભાઈ ભાવસાર સહિત મોટી સંખ્યામાં મેઘાણી-ચાહકો અને સાહિત્ય-લોકસાહિત્યનાં રસિકજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
courtesy: Pinakin Meghani
*********************************************************************
ઝવેચંદ મેઘાણીના કાર્યક્રમ..વિડિયોમાં માણો..
“ચારણ કન્યાઃ” .http://www.youtube.com/watch?v=L3TXlzNW0s8Feb
http://www.youtube.com/watch?v=FEvet6AewE8Jun
***********************************************
more;
VTV GUJARATI – DAYARO , ABHESINH RATHOD AND – YouTube ► 47:36► 47:36
http://www.youtube.com/watch?v=p2PJc7xRHbYApr 7, 2012 – 48 min – Uploaded by VtvGujarati રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને નિર્માણભૂમિ બોટાદ ખાતે ભવ્ય ડાયરાનું આયોજન થયું.આ ડાયરામાં ઝવેરચંદ મેઘાણીની રચિત સુંદરમજાના લોકગીતો … VTV GUJARATI – DAYRO ABHAYSINGH RATHOD AND – YouTube ► 25:39► 25:39
http://www.youtube.com/watch?v=tLHJl8kH51IApr 7, 2012 – 26 min – Uploaded by VtvGujarati રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને નિર્માણભૂમિ બોટાદ ખાતે ભવ્ય ડાયરાનું આયોજન થયું.આ દાયરામાં … આ ડાયરાનું આયોજન રાષ્ટ્રીય શાયર મેઘાણીના … ashaadhi saanjh na ambar gaaje_Poem By_Zaverchand – YouTube ► 6:44► 6:44
http://www.youtube.com/watch?v=Xm7YpZhGyFQJan 21, 2012 – 7 min – Uploaded by tiajoshi અષાઢી સાંજનાં અંબર ગાજે અંબર ગાજે ને, મેઘડંબર ગાજે !……. …………………… રચના:- ઝવેરચંદ મેઘાણી / સૌજન્ય: રામજીભાઇ રાઠોડ (સૂરસંગત.કોમ) જરૂરી નો … Man Mor Bani Thangat Kare – Chetan Gadhvi – Gujarati … – YouTube ► 6:56► 6:56
http://www.youtube.com/watch?v=hi6qJGjkk_gOct 2, 2010 – 7 min – Uploaded by Cypher88888888 … મન મોર બની થનગાટ કરે. – ઝવેરચંદ મેઘાણી … Standard YouTube License. 3 likes, 0 dislikes. Show more …. 4:37. Watch Later Error … charan kanya..By Jhaverchand Meghani … – YouTube ► 3:24► 3:24
http://www.youtube.com/watch?v=L3TXlzNW0s8Feb 28, 2012 – 3 min – Uploaded by hemantpadhiar Standard YouTube License. 11 likes, 0 dislikes. Show more Show more. Show less Show less. Link to this … Charan Kanya – Zaverchand Meghani – YouTube ► 3:22► 3:22
http://www.youtube.com/watch?v=FEvet6AewE8Jun 22, 2011 – 3 min – Uploaded by cypher8888888 ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી સંગીત : મેહુલ સુરતી સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી. … Standard … lagyo kasumbi no rang-by Chetan Gadhvi_Zaverchand … – YouTube ► 10:35► 10:35
http://www.youtube.com/watch?v=lXVm1sW1OcINov 29, 2011 – 11 min – Uploaded by tiajoshi … રજુ થઇ ચુકયુ છે, પણ શબ્દો સાથે વાચવાં- સાંભળવાં માં કદાચ વધુ આનંદ આવે…. સ્વર:ચેતન ગઢવી અને સાથી / રચના: ઝવેરચંદ મેઘાણી / સૌજન્ય… … License …
courtesy e-mail: Pragnaben Vyas
સુંદર
હવે તો આવા સ રસ કાર્ય ક્રમોનૉ વીડિયો મૂકાય તો વધુ મઝા આવે જેવીકે
VTV GUJARATI – DAYARO , ABHESINH RATHOD AND – YouTube
► 47:36► 47:36
http://www.youtube.com/watch?v=p2PJc7xRHbYApr 7, 2012 – 48 min – Uploaded by VtvGujarati
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને નિર્માણભૂમિ બોટાદ ખાતે ભવ્ય ડાયરાનું આયોજન થયું.આ ડાયરામાં ઝવેરચંદ મેઘાણીની રચિત સુંદરમજાના લોકગીતો …
VTV GUJARATI – DAYRO ABHAYSINGH RATHOD AND – YouTube
► 25:39► 25:39
http://www.youtube.com/watch?v=tLHJl8kH51IApr 7, 2012 – 26 min – Uploaded by VtvGujarati
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને નિર્માણભૂમિ બોટાદ ખાતે ભવ્ય ડાયરાનું આયોજન થયું.આ દાયરામાં … આ ડાયરાનું આયોજન રાષ્ટ્રીય શાયર મેઘાણીના …
ashaadhi saanjh na ambar gaaje_Poem By_Zaverchand – YouTube
► 6:44► 6:44
http://www.youtube.com/watch?v=Xm7YpZhGyFQJan 21, 2012 – 7 min – Uploaded by tiajoshi
અષાઢી સાંજનાં અંબર ગાજે અંબર ગાજે ને, મેઘડંબર ગાજે !……. …………………… રચના:- ઝવેરચંદ મેઘાણી / સૌજન્ય: રામજીભાઇ રાઠોડ (સૂરસંગત.કોમ) જરૂરી નો …
Man Mor Bani Thangat Kare – Chetan Gadhvi – Gujarati … – YouTube
► 6:56► 6:56
http://www.youtube.com/watch?v=hi6qJGjkk_gOct 2, 2010 – 7 min – Uploaded by Cypher88888888
… મન મોર બની થનગાટ કરે. – ઝવેરચંદ મેઘાણી … Standard YouTube License. 3 likes, 0 dislikes. Show more …. 4:37. Watch Later Error …
charan kanya..By Jhaverchand Meghani … – YouTube
► 3:24► 3:24
http://www.youtube.com/watch?v=L3TXlzNW0s8Feb 28, 2012 – 3 min – Uploaded by hemantpadhiar
Standard YouTube License. 11 likes, 0 dislikes. Show more Show more. Show less Show less. Link to this …
Charan Kanya – Zaverchand Meghani – YouTube
► 3:22► 3:22
http://www.youtube.com/watch?v=FEvet6AewE8Jun 22, 2011 – 3 min – Uploaded by cypher8888888
ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી સંગીત : મેહુલ સુરતી સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી. … Standard …
lagyo kasumbi no rang-by Chetan Gadhvi_Zaverchand … – YouTube
► 10:35► 10:35
http://www.youtube.com/watch?v=lXVm1sW1OcINov 29, 2011 – 11 min – Uploaded by tiajoshi
… રજુ થઇ ચુકયુ છે, પણ શબ્દો સાથે વાચવાં- સાંભળવાં માં કદાચ વધુ આનંદ આવે…. સ્વર:ચેતન ગઢવી અને સાથી / રચના: ઝવેરચંદ મેઘાણી / સૌજન્ય… … License …
રાષ્ટ્રિય શાયરને શત શત પ્રણામ