"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“ફૂલવાડી”ના પ્રિય વાંચકોનો હાર્દિક આભાર..

Image

સહર્ષ જણાંવતા આનંદ થાય છે “ફૂલવાડી”ના બીજ વાવ્યાને પાંચ વર્ષ થયાં અને એક બીજમાંથી આજે  “ફૂલવાડી” એક વિશાળમઘ મઘતો બાગ બની ગયો છે. આજ ૨૦૦,૦૦૦( બે લાખ)થી વધારે દુનિયાભરના ગુજરાતી વાંચકોએ લાભ લીધો છે. આ બે લાખ ઉપર  આંકડો  પહોંચ્યો તેના આભારી આપ સૌ છો. આનંદની વાત તો એ છે કે દુનિયાભારમાં નાના-મોટા ૧૦૦થી વધારે દેશો ના આપણાં ગુજરાતીઓ લાભ લે છે અને ગૌરવની વાત એ છે કે દુનિયાના નાનામાં નાના દેશમાં આપણાં ગુજરતી ભાઈ-બહેનો વસે છે, પોતાની માતૃભાષાને ચાહે છે,વાંચે છે અને જતન કરે છે.       “ફૂલવાડી”ની  સંપૂર્ણ સફળતાના યશદાયી-જશદાયી આપ સૌ વાંચકો છો.આપ સૌના આધારે સદાબહાર ખિલતી  “ફૂલવાડી”ની મહેંક આપ સૌ છો.

ફરી ફરી આપ સૌનો હાર્દિકઅભાર વ્યકત કરી વિરમું છું.

આપ સૌનો આભારી..વિશ્વદીપ બારડ

July 14, 2012 - Posted by | વાચકને ગમતું

14 Comments »

  1. અભિનંદન
    અને
    અનેક શુભેચ્છાઓ…
    અમારા નીરવરવે કરતા ૧ વર્ષ અને ૧૪ દિવસ મૉટા
    “ફૂલવાડી”
    શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડીને

    Comment by pragnaju | July 14, 2012

  2. ફુલવાડીને પાચ વર્ષ થાવા બદલ ખુબ ખુબ અભિનંદન સાથે આજે બે લાખ માણસ તેનુ વાંચન કરે તે પણ ઘણુ મહત્વ પુર્ણ છે ફુલવાડી અને બાલ ફુલવાડી સતત અવનવુ વાંચન તેમજ ફોટો સાથે વધારેમા વધારે માણસો લાભ લે અને તેઓનુ જીવન ઉન્નત બને એજ અમારે લાગણી સાથે સૌને અમારા સ્નેહ વંદન
    આપનો ચિ. દોલતસંગ દેવીસંગ વાળા

    Comment by dolat vala zamrala ૯૩૭૪૮૯૩૨૦૫ | July 14, 2012

  3. અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છા.

    Comment by Devika Dhruva | July 14, 2012

  4. congretulations. Wish you all the best.

    Comment by pravina Avinash | July 14, 2012

  5. ‘ફુલવાડી’ ને પાંચ વર્ષ થવા બદલ ખુબ ખુબ અભીનન્દન..
    ‘ફુલવાડી’ આમ જ મહેકતી રહે એવી હૃદયપુર્વકની અઢળક શુભેચ્છાઓ….
    – મણી અને ગોવીન્દ મારુ

    Comment by Govind Maru | July 14, 2012

  6. pl. do accept our heartily congratulations and wish u all the best ….

    Comment by nilam doshi | July 14, 2012

  7. અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છા.

    Comment by Atul Jani (Agantuk) | July 14, 2012

  8. અભિનંદન, અને અનેક હાર્દિક શુભેચ્છાઓ.

    Comment by hemapatel | July 15, 2012

  9. this is really pleasure moment for you that Phoolwadi is completing five years of it launching and you really deserved congratulation for putting you effort in spreading gujarati literature among s gujarati leaving all over world.you publish book containing best short stories published in Phoolwadi

    Comment by bhikhubhai rami | July 18, 2012

  10. Congratulation. We are proud of your achievement and succcess. You have worked very hard to develop PHOOLWADI. Very informative. Wish you all the best.
    P.K,.Shah

    Comment by P.K.Shah | July 18, 2012

  11. Aaap C A P K Shah Choo?
    reply cadjshah@yahoo.com

    Comment by C A Dipak J Shah | July 19, 2012

  12. Congratulations…keep it up your hard work. I would like to see billians….

    Comment by Rekha | July 21, 2012

  13. congress

    Comment by rakesh | July 22, 2012

  14. સહર્ષ જણાંવતા આનંદ થાય છે “ફૂલવાડી”ના બીજ વાવ્યાને પાંચ વર્ષ થયાં અને એક બીજમાંથી આજે “ફૂલવાડી” એક વિશાળમઘ મઘતો બાગ બની ગયો છે. આજ ૨૦૦,૦૦૦( બે લાખ)થી વધારે દુનિયાભરના ગુજરાતી વાંચકોએ લાભ લીધો છે. ….Congratulations !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar !

    Comment by DR. CHANDRAVADAN MISTRY | July 30, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s