“ફૂલવાડી”ના પ્રિય વાંચકોનો હાર્દિક આભાર..
સહર્ષ જણાંવતા આનંદ થાય છે “ફૂલવાડી”ના બીજ વાવ્યાને પાંચ વર્ષ થયાં અને એક બીજમાંથી આજે “ફૂલવાડી” એક વિશાળમઘ મઘતો બાગ બની ગયો છે. આજ ૨૦૦,૦૦૦( બે લાખ)થી વધારે દુનિયાભરના ગુજરાતી વાંચકોએ લાભ લીધો છે. આ બે લાખ ઉપર આંકડો પહોંચ્યો તેના આભારી આપ સૌ છો. આનંદની વાત તો એ છે કે દુનિયાભારમાં નાના-મોટા ૧૦૦થી વધારે દેશો ના આપણાં ગુજરાતીઓ લાભ લે છે અને ગૌરવની વાત એ છે કે દુનિયાના નાનામાં નાના દેશમાં આપણાં ગુજરતી ભાઈ-બહેનો વસે છે, પોતાની માતૃભાષાને ચાહે છે,વાંચે છે અને જતન કરે છે. “ફૂલવાડી”ની સંપૂર્ણ સફળતાના યશદાયી-જશદાયી આપ સૌ વાંચકો છો.આપ સૌના આધારે સદાબહાર ખિલતી “ફૂલવાડી”ની મહેંક આપ સૌ છો.
ફરી ફરી આપ સૌનો હાર્દિકઅભાર વ્યકત કરી વિરમું છું.
આપ સૌનો આભારી..વિશ્વદીપ બારડ
અભિનંદન
અને
અનેક શુભેચ્છાઓ…
અમારા નીરવરવે કરતા ૧ વર્ષ અને ૧૪ દિવસ મૉટા
“ફૂલવાડી”
શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડીને
ફુલવાડીને પાચ વર્ષ થાવા બદલ ખુબ ખુબ અભિનંદન સાથે આજે બે લાખ માણસ તેનુ વાંચન કરે તે પણ ઘણુ મહત્વ પુર્ણ છે ફુલવાડી અને બાલ ફુલવાડી સતત અવનવુ વાંચન તેમજ ફોટો સાથે વધારેમા વધારે માણસો લાભ લે અને તેઓનુ જીવન ઉન્નત બને એજ અમારે લાગણી સાથે સૌને અમારા સ્નેહ વંદન
આપનો ચિ. દોલતસંગ દેવીસંગ વાળા
અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છા.
congretulations. Wish you all the best.
‘ફુલવાડી’ ને પાંચ વર્ષ થવા બદલ ખુબ ખુબ અભીનન્દન..
‘ફુલવાડી’ આમ જ મહેકતી રહે એવી હૃદયપુર્વકની અઢળક શુભેચ્છાઓ….
– મણી અને ગોવીન્દ મારુ
pl. do accept our heartily congratulations and wish u all the best ….
અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છા.
અભિનંદન, અને અનેક હાર્દિક શુભેચ્છાઓ.
this is really pleasure moment for you that Phoolwadi is completing five years of it launching and you really deserved congratulation for putting you effort in spreading gujarati literature among s gujarati leaving all over world.you publish book containing best short stories published in Phoolwadi
Congratulation. We are proud of your achievement and succcess. You have worked very hard to develop PHOOLWADI. Very informative. Wish you all the best.
P.K,.Shah
Aaap C A P K Shah Choo?
reply cadjshah@yahoo.com
Congratulations…keep it up your hard work. I would like to see billians….
congress
સહર્ષ જણાંવતા આનંદ થાય છે “ફૂલવાડી”ના બીજ વાવ્યાને પાંચ વર્ષ થયાં અને એક બીજમાંથી આજે “ફૂલવાડી” એક વિશાળમઘ મઘતો બાગ બની ગયો છે. આજ ૨૦૦,૦૦૦( બે લાખ)થી વધારે દુનિયાભરના ગુજરાતી વાંચકોએ લાભ લીધો છે. ….Congratulations !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting ALL to Chandrapukar !