"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જીવન સંગીની રેખાને…૪૦ વર્ષના લગ્નની વધાઈ .

સાવ અજાણ્યા,

રસ્તા જાણ્યા,

મંઝીલ પણ હતી અજાણી!

 ના કોઈ ભોમિયો,

તું અજાણી,

હું અજાણ્યો.

હાથમાં હાથી જાલી,

એક બીજાને સહારે,

ચાલતા રહ્યા અવિરત.

ખાધી ઠોકરો,

પડ્યા,

ઉઠાવી એક બીજાને ઘા રુંઝાવતા,

હસતી સકલ

રડ્યું ઉભય હ્ર્દય કદી!

ના ડર્યા ,ના તો હઠ્યા,

માર્ગમાં  બિહામણા ચહેરા!

રાત-દિન સતત ઉજાગરા,

થાક્યા કદી,

હિંમત ના હારી.

મંઝીલ મળી,

મળ્યા મહેંકતા ફૂલ,

ખુશી ખિલી ગઈ,

સંતાન સુખ સહ,

પૌત્ર-પૌત્રી ચમકતા તારલા,

સોળકલા સહ ખિલી સંધ્યા!

ચાલીસ વર્ષ

વિતી ગયા સખી, ભાસે ક્ષણમાં !

સુખનો સૂરજ,

ચરણ ચુમતી ચાંદની!

કુંટુંબ કેકારવ..

સખી ! એક તારોજ સાથ…

આજ આ હ્ર્દય…

મલકાય-હરખાય

કહેતા આસું હર્ષના ઉભરાઈ..

નાવ તું,

લક્ષ લઈ પાર હંકારી,

સકળ જીવનની આધાર તું સખી!

મે 21, 2012 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

10 ટિપ્પણીઓ »

 1. અનેકાનેક શુભકામના / શુભાશીસ
  અમારી ૫૫મી વેડીગ એની. વખતે આ ગીત ગાયુ
  duniyaa hamaare pyaar kii yuu.N hii javaa.N rahe
  mai.n bhii vahii.N rahuu.N meraa saajan jahaa.N rahe 2

  do din kii zi.ndagii hai ise yuu.N guzaar de 2
  uja.Dii huii ye pyaar kii raahe.n sa.Nvaar de 2
  ham tum yahaa.N rahe naa rahe is kaa Gam nahii.n
  lekin hamaare pyaar kaa baakii nishaa.N rahe
  mai.n bhii vahii.n rahuu.N meraa saajan jahaa.N rahe
  duniyaa hamaare pyaar kii yuu.Nhii javaa.N rahe
  mai.n bhii vahii rahuu.N meraa saajan jahaa.N rahe

  duniyaa me.n chho.D jaaye.nge ham vo nishaaniyaa.N 2
  ban jaaye.ngii jo pyaar kii miiThii kahaaniyaa.N 2
  duniyaa hamaare baad hame.n yuu.N karegii yaad
  do pyaar karane vaale hai.n par ek jaa.N rahe
  mai.n bhii vahii.n rahuu.N meraa saajan jahaa.N rahe
  duniyaa hamaare pyaar kii yuu.Nhii javaa.N rahe
  mai.n bhii vahii.n rahuu.N meraa saajan jahaa.N rahe
  duniyaa hamaare pyaar kii

  ટિપ્પણી by pragnaju | મે 21, 2012

 2. Congratulations on completing 40 years of your marriage life,time is passing like jet speed and I wish both of you very long happy and peace full married life.I know that you both have struggled lot in USA but ultimately now you are enjoying fruits of trees planted and nursed by both of you.I have reach NY on 21May.
  again I congratulations on your fortieth marriage anniversary
  bhikhubhai rami.

  ટિપ્પણી by bhikhubhai rami | મે 22, 2012

 3. Shri Vishwadipbhai,Rekhaben,
  Jay Jalaram.
  congratulation on your weding anniversary.My heartly invitation to come to my house for our dinner.

  Pradip Brahmbhatt & Family
  Houston

  ટિપ્પણી by Pradip Brahmbhatt | મે 22, 2012

 4. આદર પુર્વક શુભકામના આપનુ સ્વાસ્થ્ય સદાય સારુ રહે તેવી ઇશ્ર્વરને પ્રાર્થના

  ટિપ્પણી by dolat vala zamrala ૯૩૭૪૮૯૩૨૦૫ | મે 25, 2012

 5. Congratulations on your 40th Aniversary and wish you celibrate many more to-gether and serve the Matrubhasha. Please accept our hearty wishes

  ટિપ્પણી by ketki | મે 30, 2012

 6. સાથ સદા આબાદ રહે
  અભાર ભર્યો ને ભાર રહીત રહે
  શુભ થાઓ આ સુખી બેડલીનું
  પથ પ્રદર્શક બની રહે સંસાર તમારો

  વિજય અને રેણુકા શાહ

  ટિપ્પણી by vijayshah | જૂન 12, 2012

 7. Vishwadeepbhai & Rekhaben,
  Congratulation for your 40th Wedding Anniversary.
  Wishing you many more !

  ફોટામાં છે રેખા, વિશ્વદિપ સંગે,

  તસ્વીરમાં છે બન્ને ખુશીભર્યા હાસ્ય રંગે,

  નિહાળી એમને, ચંદ્ર પૂછે છે એમનેઃ

  “પ્રથમ મળ્યા કેમ, જરા તે કહેશો મને ?”

  ત્યારે, વિશ્વદિપજી તરત જ કહેઃ

  “કાવ્યમાં છે બધુ જ, શાને સવાલ છે ?”

  એવી ઘડીએ રેખાજી મુજ સહારે દોડે,

  “ચંદ્ર તો, આપણું જ હંમેશા ભલુ ઈચ્છે !”

  રેખા શબ્દો એવા સાંભળી અંતે કહે ઃ

  “ધન્ય એ નારી જેના હ્રદયમાં એવા ભાવનીર વહે !”

  …..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar !

  ટિપ્પણી by chandravadan | જૂન 20, 2012

 8. Please view my Comment again…The LAST but ONE Line in Gujarati must be read as>>>>

  રેખા શબ્દો એવા સાંભળી ચંદ્ર અંતે કહે ઃ
  Chandravadan

  ટિપ્પણી by chandravadan | જૂન 20, 2012

 9. igngito smvedn jagade chhe abhinndan

  ટિપ્પણી by samir jadav | જુલાઇ 3, 2012

 10. Congretuletion,

  Good luck for forth coming life

  ટિપ્પણી by rekha S DEDHIA | જુલાઇ 13, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: