"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મા..

ગુંથતી સ્વેટર ઠંડીમાં,    

સોય દોરાથી સાંધતી ગોદડી,

ગરમ શાલ ઓઢાતી,

ઉજાગરા કાયમ,  

છતાં વહેલી સવારે દૂધ પિવડાવતી,

આરામથી ઊંઘું ત્યારે,   ઘરનું સઘળું કામ કરતી.

પા પા પગલી ભરાવતી,    

આંગળી જાલી સાથ રમતી,

 પડું-આખડુ ‘ખમ્મા’ કહી

 ઉઠાવી કુખમાં બેસાડતી.

કાળજે ચાંપતી,

  અમૃતભરી આંખ,

પ્રેમધારા વર્ષાવતી,

આચલ સમર્પંણનો ધરતી.

આજ યાદ આવે

મા તું ,

યાદમાં આંસુ,

અને આંસુમાં આજ પણ તસ્વીર તારી હસતી દેખાય.,

તુ  નથી ..કોણે કહ્યું?

તારા આશિષ,

 દિન-રાત ફર્યા કરે છે આસપાસ.

મે 3, 2012 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

  1. very affectionating poem having common experience with every one regarding his child hood,but children born in usa must be missing such experience.

    ટિપ્પણી by bhikhubhai rami | મે 4, 2012

  2. I visited your blog and noticed a shradhajali to “MA”.

    My mother was very dear to me and your poem brought tears in my eyes.

    Congratulations.

    ટિપ્પણી by Tarun surati | મે 5, 2012

  3. તારા આશિષ દિન રાત ફર્યા કરે છે આસપાસ’
    સરસ

    ટિપ્પણી by ઇન્દુ શાહ | મે 9, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: