"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

Happy Republic Day- પ્રજાસત્તાક દિનની ખુબ ખુબ વધાઈ!

 આ દેશ અમારો છે.દેશવાસી સૌ અમારા છે,

 ભવ્ય ભારતના સુંવર્ણ-ઈતિહાસો અમારા છે,

‘ મા-ભોમની રક્ષા’ અમારું ધ્યેય છે હરપળ

 ‘ વિશ્વ સુખ-શાંતીના પ્યારા નારા અમારા છે.

જાન્યુઆરી 25, 2012 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: