"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રભુ અહી બાળરૂપે બેઠો હોય છે!

પ્રેમ ક્યાં કોઈનો ઈજારો હોય છે ?

પશુ,પ્રાણી,અમીર-ગરીબ સૌની

 લાગણી-પ્રેમ બસ એકજ હોય છે.

 

શિશુની લાગણી અદભૂત હોય છે,

મા ની મજબુરી જાણે છે આ બાળ,

પ્રભુ અહી બાળરૂપે બેઠો હોય છે.

 

જાન્યુઆરી 24, 2012 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: