"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પણ વાત અધુરી રહી ગઈ

કાલને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ,
આજને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

કોઈ જાણે કેવો એ દિવસ  હતો અજાણ્યા  અંધારે!
યમને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

ના કોઈ વહાલું કે  દવલું  ત્યાં કોઈ   હાજર  હતું,
જીવને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

એ શેરીઓ અજાણી  અને એ રસ્તાઓ અજાણ્યા!
રાહીને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

ના  સુરજ કે ના  કોઈ ચાંદની  ત્યાં  હાજર હતા!
ઘુવડને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

સપ્ટેમ્બર 8, 2011 - Posted by | સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

 1. very nice

  ટિપ્પણી by Preeti | સપ્ટેમ્બર 8, 2011

 2. અધૂરપની સુંદર રજૂઆત…શ્રી વિશ્વદીપજી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  ટિપ્પણી by nabhakashdeep | સપ્ટેમ્બર 8, 2011

 3. સુંદર રચના…

  ટિપ્પણી by વિવેક ટેલર | સપ્ટેમ્બર 10, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: