"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

Happy Independence Day(સ્વતંત્ર દિનની વધાઈ)..

******************************************************************

જય હિન્દુસ્તાન, જય ભારત મા,
          જય જ્યાં જ્વલંત છે..જય જય હિન્દુસ્તાન.
જય જયકારના નાદ  ગુંજે,
           ભારત માતના સ્વર ગુંજે..જય જય હિન્દુસ્તાન
સ્વતંત્ર દિને એકજ શુભેચ્છા…ભષ્ટાચારનો ભભૂકતો દાવાનળને નાબૂદ થાય..હા..દાવનળ છે સમય લાગશે પણ સમય એટલો ના લાગે કે.. એ દાવાનળ સૌને ભરખી જાય!!!

August 14, 2011 - Posted by | સ્વરચિત રચના

2 Comments »

  1. આદરણીય શ્રી વિશ્વદીપભાઈ,

    જય હિન્દુસ્તાન, જય ભારત મા,
    જય જ્યાં જ્વલંત છે..જય જય હિન્દુસ્તાન.
    જય જયકારના નાદ ગુંજે,
    ભારત માતના સ્વર ગુંજે..જય જય હિન્દુસ્તાન

    આઝાદીના અમર નારા વડે ફૂલવાડીમાંથી જાગેલો અમર નાદ

    અનમોલ અને અદ્વિતીય છે.

    Comment by પરાર્થે સમર્પણ | August 15, 2011

  2. સ્વાતંત્ર્ય દિવસની મુબારકબાદી…

    Comment by વિવેક ટેલર | August 16, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s