"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વાઈફ બદલતા હોય છે !

માણસો ઘણાં વાઈફ  બદલતા   હોય છે,
પછી ખુદજાતને નરકમાં નાંખતા હોય છે.

એક બદલે, બે બદલે કદી સંતોષ  નહીં,
વારં વાર  સ્ત્રીને બદનામ કરતાં હોય છે.

સદાય સમજે  ખુદ ને  એ  સમજદાર છે,
વાંકી એની પુંછ,  વાનર   જેવા  હોય છે.

શું થશે સંતાનોનું ?  કદી કરે  ના પરવા!
પિતાના પ્યારથી, બાળ  વંછીત હોય છે.

લગ્નબંધંન કાયમી   ગમતું  નથી એને,
શું  કહું ?   આવા કાયર માણસો હોય છે.

બાગમાં છોડ,  ફૂલ ને  માળી સૌ સાથે !
તોય એકલા   ભટકતા માણસો  હોય છે.

જુલાઇ 21, 2011 - Posted by | સ્વરચિત રચના

1 ટીકા »

  1. શું થશૅ સંતાનોનું?કદી કરે ના પરવા!
    પિતાના પ્યારથી બાળ વંછીત હોય છે.

    સરસ

    ટિપ્પણી by ઇન્દુ શાહ | જુલાઇ 22, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: