"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવો આ દેશ અમેરિકા..Happy Fourth Of July..

 નાત જાતના ભેદ નથી,સૌ સમાન છે,
 સૌ નદીના  જળ ભળે એવો સાગર છે. આવો આ દેશ અમેરિકા.

વસે વિશ્વના માનવી રુપાળું   ઘર છે,
 સ્વપ્નઓ    સિધ્ધ કરતો પ્રદેશ  છે. .આવો આ દેશ અમેરિકા.

સુખ  શાંતી ને  વૈભવનું   વરદાન છે,
 માનવતાની અનોખી ગંગા  ગાગર છે, આવો આ દેશ અમેરિકા.

ધેર્ય,ધ્યેયના ફળ-ફૂળો બેશક ખીલે છે,
 માનવી જ્યાં   વિના    વિઘ્ન ફરે છે. આવો આ દેશ અમેરિકા.

તોફાન,ઝંઝાવત  ને આંધી આવે છે,
 છતાં દુશ્મનોને  હંફાવતો આ દેશ છે.આવો આ દેશ અમેરિકા.

સૌ સલામી  કરી,ધ્વંજ વંદન કરે છે,
 ઝુકાવી સર”દીપ”,ધરતીને  નમે છે.આવો આ દેશ અમેરિકા.

July 3, 2011 - Posted by | કાવ્ય, વાચકને ગમતું, સ્વરચિત રચના

3 Comments »

  1. ભવિષ્યમાં ક્યારેક આવવાનો પ્રયાસ કરીશ.

    Comment by Atul Jani (Agantuk) | July 3, 2011

  2. સ્વતંત્રતા દિવસ મુબારક. કવિતા દ્વારા મનનીય દર્શન.
    અમેરિકા …બંધારણ …Supreme law of land.

    નાગરિકને જે સન્માન મળે છે એ આ લોકશાહીનો મહા ઈલકાબ છે.

    શ્રી વિશ્વદીપજી..સુંદર કૃતિ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Comment by Ramesh Patel | July 4, 2011

  3. Apreciation is the best policy

    Comment by Rekha S Dedhia | July 25, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s