"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બે રમૂજ ચિત્ર..!!!!

નવી ટેકનોલોજીમાં ચિત્ર વિચિત્ર બની જાય…માનવીના મોઢા…ગમે ત્યાં લગાડી તેની રમૂજ રજૂ કરતું આ ચિત્ર..માં અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામા,માજી પ્રમૂખ અબદ્દુલ કલામ અને સાથે  અમિતાભને  ગુજરાતી પુરીઓની મજા માંણતા કરી દીધા એજ રીતે એક પરદેશી(સોનીયા ગાંધી)નો ભારતનું શાશન કરતી સ્ત્રીનો કન્ટ્રોલ જુઓ..!આ તો છે કમ્પુટરને કમાલ કે પછી ધમાલ.?????

 

જૂન 28, 2011 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: