"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

Happy Father’s Day…

Father is like wind, take you the land of love,
Father is like  light, take you out of the darkness,
Father is like guide, take you to the right  destination,
Father is like ocean, you can swim without any fear..

********************************************************

પ્રેમાળ પિતા..
બાળ મસ્તીમાં ધોડેસવાર  થઈ પિતાની પીઠ પર બેઠો હતો.. યાદ છે,
યુવાનીમાં  આપ મિત્રબની જીવનનો  સાચો માર્ગ બતાવ્યો’તો યાદ છે,
આપ નથી, આપના   આશિષ હરઘડી, હરપળ  અમારી સાથ રહ્યા છે,
ભોળા શંકર સમા,આપ અખૂટ  પ્રેમના સાગરથી   ભરપુર હતા,યાદ છે.

જૂન 19, 2011 Posted by | સ્વરચિત રચના | Leave a comment

   

%d bloggers like this: