"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચાલ મન!

વૃક્ષ કદાચ એમ પણ કહે-                                     
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું”
કોયલ કદાચ આગ્રહ રાખે-
‘કોઈ સરસ જગ્ગા જોઈ મને ફલેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું”
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

-વિપિન પારીખ

In English:

Move on, dear heart!

The tree might well say-
‘first grease my outstretched palms
only then will  I give you shade
.”

The cuckoo could well insist-
‘Build me a high-rise in a picturesque locale
only then will I entertain you with my sweet calls”

For just a little more money
if th river were to empty all its water on the other side
it would be of no surprise at all.

Move on, dear heart! Let’s go to a country
where we can bask in the sun’s warmth without paying a bribe for it.

inspired by Vipin Parekha’s poem.(ચાલ મન)

courtesy:” Uddesh”

જૂન 13, 2011 - Posted by | કાવ્ય

2 ટિપ્પણીઓ »

 1. ચાલ મન ! એવી દેશમાં જઈએ
  જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

  એવો દેશ જ્યારે ક્યાંક હશે ત્યાં ત્યારે સોનાનો સૂરજ હશે.

  ટિપ્પણી by Rajul Shah | જૂન 13, 2011

 2. I agree with Rajulben
  ચાલો આપણે સોનાના સૂરજની રાહ જોઇએ

  ટિપ્પણી by ઇન્દુ શાહ | જૂન 14, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: