"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બંધુક્ની ગોળી !

બંધુક્ની ગોળી!
 
છોડી હશે… ધિક્કારથી!
ગુસ્સેથી ! નફરતથી!

બસ,,એતો નીકળી પડી…
ના રોકી રોકાશે…સીધી..
કોઈ માનવીને વીધી,
મૃત્યુંને હવાલે કરી…
લાશ ઢળતી કરી.
લોહીમાં સ્નાન કરી…
તોયે….
ના કોઈ દુઃખ કે લાગણી!
એ તો નફ્ફ્ટ..
ખુદ રહી સલામત!

મે 26, 2011 - Posted by | સ્વરચિત રચના

1 ટીકા »

  1. સત્યને જ પરમેશ્વર માનનારના હ્રુદયમાંથી હે રામ નાદ સાંભળવાનુ સદ ભાગ્ય પામનાર!

    ટિપ્પણી by pragnaju | મે 26, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: