"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બંધુક્ની ગોળી !

બંધુક્ની ગોળી!
 
છોડી હશે… ધિક્કારથી!
ગુસ્સેથી ! નફરતથી!

બસ,,એતો નીકળી પડી…
ના રોકી રોકાશે…સીધી..
કોઈ માનવીને વીધી,
મૃત્યુંને હવાલે કરી…
લાશ ઢળતી કરી.
લોહીમાં સ્નાન કરી…
તોયે….
ના કોઈ દુઃખ કે લાગણી!
એ તો નફ્ફ્ટ..
ખુદ રહી સલામત!

મે 26, 2011 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: