આભાર આપનો…
મિત્રો,
મારી-તમારી “ફૂલવાડી”માં વાચકની સંખ્યા વિશ્વભરમાં વધી છે તેનો આંકડો૧૫૦,૪૦૦(દોઢ લાખ અને ચારસો)થી વધારે થયો છે જેનો મને આનંદ અને ગૌરવ બન્ને છે , દિન-પ્રતિદીન ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનું વાંચન વધુતું જાય છે ,દિન-પ્રતિદીન ગુજરાતી બ્લોગ્સની સંખ્યા પણ વધતી જાય છે તે આપણું ગૌરવ ગણી શકાય.આપ સૌનો આભાર માનવા હ્ર્દય લાગણીશીલ બની જાય ત્યારે લાગણીને વ્યકત કરવા શબ્દો ઓછા પડે…
ફૂલવાડીમાં ઉગતા ફુલોના માળી છે તમો.. આભાર આપનો
,
મહેંકતી વાડીમાં રંગીન પતંગા છો તમો.. આભાર આપનો,
રોજ રોજ ઉગતી કળીના સિંચનહાર તમો.. આભાર આપનો,
દેશ-પરદેશમાં સુગંધ ફેલાવનાર છો તમો.. આભાર આપનો,
એક બિંદુમાંથી સાગર બનાવનાર છો તમે.. આભાર આપનો,
ક,ખ,ગ માંથી બારખડી શિખડાવનાર છો તમો..આભાર આપનો,
એક સરિતાને સાગરમાં સમાવનાર છો તમો..આભાર આપનો
aa sankhyaato haji naanI Che laakhmaathI karoDamaa ane karoDmathI abajmaa pahoMche tevi bhav duniya tamaarI Che vishvadeepbhaai
આભાર માનવો તે બહુ મૉટી વાત છે
કહેવાય છે દાન લેનારનો પણ આભાર માનવો તે વિવેક છે
‘આપ સૌનો આભાર માનવા હ્ર્દય લાગણીશીલ બની જાય ત્યારે લાગણીને વ્યકત કરવા શબ્દો ઓછા પડે…’
આ હ્રુદયને સલામ
અભીનંદન
‘ફૂલવાડી’ને ખૂબ-ખૂબ અભિનંદન….
અને હજૂ અનેકગણી સિધ્ધિના સોપાન સર કરે એવી શુભકામનાઓ…..
એક સરિતાને સાગરમાં સમાવનાર છો તમો..આભાર આપનો
To give such a wonderful ” Rasthal aabhar aapano”
આદરણીય શ્રી વિશ્વદીપભાઈ,
જ્યાં વિશ્વ દીપ પ્રકાશતો હોય તેના અજવાળે સહુ કોઈ આવે.
એક લાખ પચાસ હાજર જ નહી પણ કરોડ મુલાકાતીઓ આવે
તેવી શુભ કામના
પરાર્થે સમર્પણ …… ગોવિંદ પટેલ