"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

થઈ છે !

 

ઠેર    ઠેર     તારી  વાત થઈ છે,
મારી તો  બસ  ફરિયાદ થઈ છે.

ચમનમાં કળી  મહેકતી થઈ છે,
માળીને મનમાં  ચિતા  થઈ છે.

રણની રેતમા ગભરાહટ થઈ છે,
લાશને ઢાંકવા ફરિયાદ થઈ છે.

મૃત્યુંને  મળવા આશ  થઈ છે,
થાકેલા આત્માને વાત થઈ છે.

મે 12, 2011 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: