"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માનવીની ક્યાં કિંમત છે?

 ફૂલમાં સંતાયને શરમાય  છે,
મહેંક એની ચારેકોર  જાય છે.

વાદળમાં સૂરજ કા ઢંકાય  છે?
નરી આંખથી સાચું દેખાય છે?

કુકડાની બાંગથી કોઈ ઉઠે છે?
મંદીરનો ઘંટ કેમ  વગાડે છે?

દિલ બિચારું સતત ધબકે છે,
બંધ થાયતો?બાળી નાંખે છે!

માનવીની   ક્યાં કિંમત  છે?
કતલખાનામાં રોજ રેસાઈ છે.

મે 11, 2011 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: