“કુમાર” ફેબ્રુઆરી-૨૦૧૧ અંકમાં પ્રકાશિત-બે વાર્તા
“કુમાર” ફેબ્રુઆરી-૨૦૧૧માં પ્રકાશીત થયેલ મારી બે વાર્તાઃ
“કળીનો કારાગ્રહઃ અને “પ્રપોઝલ રીંગઃ
નોંધઃ પહેલી વાર્તા-કળીનો કારાગ્રહ..”એમનો અંત મારી જિંદગીની શરૂઆત.”.ત્યાં પુરી થાય અને બીજા વાર્તા “પ્રપોઝલ રીંગ” “હસી “ના શકી,રડી ના શકી,કોની લાશ હતી જાણી નાશકી.”.ત્યારથી શરૂઆત થાય છે..અંકમાં બીજી વાર્તાની શિર્ષક આપવાનું રહી ગયું છે(it’s typo error)
*****************************************************************************
આપની વાર્તાઓ કુમારમા છપાઈ એ
ગૌરવ કહેવાય.આપ તેને નિયમીત કે મોટા ટાઇપમા છાપવા વિનંતિ
અમારા પુત્ર ચિ પરેશની વાર્તા …‘Kumar’ magazine carried a translated story ’Spring time a la carte’ in its 1000th edition April, 2011′.
અભિનંદન!
હવે તો વાર્તા સંગ્રહ પાક્કો થઈ ગયો…વિશ્વદીપ ભાઇ
અમને ગર્વ છે ત્મએ અમારા એક સહ સાથી છો
કુમારમાં વાર્તા પ્રકાશન માટે હાર્દિક અભુનંદન.