"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જુઓ તો કબર પણ ક્યાં ઉધાર રાખે છે?

આભમાંથી  તારલાના આસું એવા  પડે  છે,

ભરેલી  સાડી માંથી  આભલાઓ     ખરે છે.

 

ક્યાં સુધી પાંખ પસારી ઊડતા રહેશો તમે,

 આકાશ માંથી   આજ-કાલ દેવતા ઝરે  છે.

 

દરિયો પણ  નવુ એક  સરનામું  શોધે છે,

ધરતીની ધાવણમાં    અંગાર ટપકે   છે.

 

મરણનું  માતમ માનવીમાં   ક્યાં રહ્યું છે?

આજ કાલ   લાશોના   ઢગલા   સડે છે.

 

‘દીપ’ મકાનનું ભાડું ભરી ભરી  થાક્યો,

જુઓ તો કબર પણ ક્યાં ઉધાર  રાખે છે?

 

 

 

 

 

 

 

માર્ચ 28, 2011 - Posted by | સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

 1. શ્રી વિશ્વદીપભાઈ,

  દીપ’ મકાનનું ભાડું ભરી ભરી થાક્યો,

  જુઓ તો કબર પણ ક્યાં ઉધાર રાખે છે?

  સુંદર ભાવ સર્જન દ્વારા ભાવોને કાવ્ય રસમાં પીરસ્યા છે

  ટિપ્પણી by HASMUKH | માર્ચ 29, 2011

 2. jindagi ma eva ketlay utar chadav ave 6, k apne same kaik ajugtu bani jay chhe, to pan apne kaij kari sakva saxam hota nathi. karan k samay ane sanjog e be evi ghatmad chhe ke apne temni vachhe eva to pisay jai chhiye k teni koi j kalpna kari na sakay, eni thap evi hoy chhe ke apne kaij kari sakta nathi…

  ટિપ્પણી by abhishek | મે 17, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: