"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માનવી મળી ગયો ભૂતકાળનો…

 માનવી મળી ગયો ભૂતકાળનો,
       પથ્થરથી મારતો,
       નખથી ઉઝારડતો,
       દાંતથી કરડતો,
માનવી મળી ગયો ભૂતકાળનો.
ગુફામાં ગણગણ તો,
ટોળામાં ભટકતો,
ભુખમાં  ભરખતો,
માનવી મળી ગયો ભૂતકાળનો.

સીધો, સાવ સાદો,
નિવસ્ત્ર-રખડતો,
ભરબજારે ભીંડમાં,
વિંધાઈ ગયો,
બોમ્બથી ઉડી ગયો,
ન્યુકલીયરની વાટમા
રાખમા ભળી ભસ્મીભૂત થઈ ગયો
 ભૂતકાળનો માનવી.
માનવી મળી ગયો ભૂતકાળનો…

February 28, 2011 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

2 Comments »

  1. ખુબજ સરસ કાકા ,,

    માનવી ની જીવન ની
    વ્યથા જણાવી
    દિલ ની
    સમજણ
    આપી
    ખુબજ સરસ ………………………………………………..by .tejas barad

    Comment by tejas barad | March 3, 2011

  2. સુંદર અભિવ્યક્તિ,….

    Comment by વિવેક ટેલર | March 4, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s