"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નવા વર્ષની શુભેચ્છા..

 ક્રીસમસ હોય જ્યાં સાથ ત્યાં ક્રીસ..કૃષ્ણ સાથ,
વિશ્વના એક રંગમંચ પર;
રામ,રહીમ, બુદ્ધ અને સૌ ધર્મેનો એક તું શ્રીપ્રભુ!
… બની ભાઈ-ભાઈ,સાથ રહે સૌ..
સુખ-શાંતીનું એક વિશાળ વિશ્વકુટુંબ બને.
એજ શુભેચ્છા આજ મારી સફળ બને..

ડિસેમ્બર 31, 2010 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: