"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૩

ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૩

સ્પર્ધકનું નામ – વિજય ક્રમ પ્રમાણે વિજેતા એન્ટ્રી
પ્રથમ – વિશ્વદીપ બારડ સાડી ફાડી કરી છે બારી..એ તો મા ની છાતી છે..કોણ જાણશે?
તરસી નજર એ બાળની ઝંખે છે દુધનું એક ટીંપુ..કોણ જાણશે?
મા ક્યાં છે? કરતી હશે કાળી મજુરી બિચારી,..કોણ જાણશે?
તુજ છે આ ભાવિ-ભારતનો એક રઝળતું પાનું..કોણ જાણશે?
દ્વિતિય – કુંજ પાલન “આ મારૂ ઘર ને આજ મારા ઘરની બારી જેમાથી દેખાઇ એક વિશાળ દુનિયા”
તૃતીય – જગત નિરુપમ અવાશિયા “જગતભાવ માનતું હશે એને અભાવ,
પણ મા નો એ સાડલો મારું તો ભાવજગત.”

Related posts:

  1. ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૧
  2. ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૨

Tagged as: photo bole chhe, photo story, umesh solanki

સપ્ટેમ્બર 21, 2010 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: