બહેની મારી મારે આંગણે રાખી લઈ આવી,
બહેની મારી મારે આંગણે રાખી લઈ આવી,
સાથ સાથ ફૂલ-કંકુ , શણગાર સજી આવી.
પવિત્ર સંબંધનો કેવો છે સુંદર આ દિવસ !
નિસ્વાર્થ ભાવનાનો દીપ પ્રકટાવતી આવી.
લાગણીને ભરપૂર ભંડાર ભરે ભાઈ માટે,
અનોખાબંધંનની અમર રાખડી લઈ આવી.
આ કાચો કોઈ દોર નથી કે ટુટી જશે કઈ!
યુગોથી વહેતી ગંગાની એક ધારા લાવી.
જગતમાં નહી મળે ભાઈ-બેનની જોડી,
કેવી ઘેલી બની છે આજ ભાઈ-ઘેર આવી.
બહેન મારી હૈયાના હાર ગુંથી લાવી આજ,
અવિરત પ્રેમની બે’ની આશ લઈ આવી.
Loag A go when i was studying i read an essay about
Rakhi… about 45-50 years have passed but i stil remmebr
the works of essay
‘WHEN BROTHER AND SISTER MEET THEY FORGET EVEN HE gOD
WHEN GOD SEES THE BAHEN ABD BHAI LOST IN EACH OTHER
gOG THINKKS WHY I CREATED THIS RELATION SHIP..IT IS
THE RELATION SHIP THAT THEY FORGET ME TOO
wISHVADEEPBHAI U HAVE RIGHTLY SAID SHE DOES NOT EXPECT
ANY THING FROM THE BROTHER EXCEPT THE PURE LOVE RELATIONSHIP
AND WISHES THE WELL BEING AND SECURITY OF HER BROTHER..
THOSE WHO DONOT HAVE SISTER THEY ONLY KNOW WHAT THEY ARE
MISSING IN LIFE….LONG LIVE THIS EVERLASTING RELATHINSHIP
AJITSINH ZALA

***** AJITSINH ZALA
ખૂબજ સુંદર રચના ભાઈ-બહેનના પ્રેમને અનુલક્ષીને આપે લખી છે.
“સાજ” મેવાડા
fondly remember childhood days when all my cousin sisters used to come together to tie Rakhi and offering sweets.Festive spirit and expression of eternal and selfless love. 3.ખૂબજ સુંદર રચના . Heartiest Greetings for raising our emotions through such heart touching poems.
અતિશુંદર ભાઇ-બહેન ની લાગણીઓ શબ્દથી સરસ સજાવી છે.
આભાર.
વ્રજ દવે
વાહ ભાઈ બહેનના પ્રેમની અજોડ કહાની..હેપી રક્ષાબમ્ધન વિશ્વદિપ્ભાઈ..
સપના