"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વતન અમારૂં..

જન્મ લીધો  જે ધરતી પર એ પ્યારું છે વતન અમારૂં,
યાદ આવે ઊચો હિમાલય, સર ઝુકે એ વતન અમારૂ.

પરદેશમાં  બેઠી   શાન રાખે, એવું રૂડું વતન અમારૂ,
ગંગામાતનું ગૌરવ ગાતા,એવું  પવિત્ર વતન અમારૂ.

શાંતી-અહિંસાનો પાઠ દેતું એવું , સુંદર વતન અમારૂ,
હાથ મિલાવે સૌની સાથે,એવું કદરદાન વતન અમારૂ

જળહળતો સુવર્ણકાળ જ્યાં,એવું ભવ્ય  વતન અમારૂ,
ભાવિ  ઉજળું જગતમાં જેનું એવું સોનેરી વતન અમારૂ.

 

 

ઓગસ્ટ 15, 2010 - Posted by | સ્વરચિત રચના

5 ટિપ્પણીઓ »

 1. આજના સપરમા દિવસે ફૂલવાડીમાં ફૂલડાં ચોરવા નીકળ્યો.
  બસ ફૂલડાં તોડતા વતન અમારું નજર સમક્ષ આવી ગયું.
  ખુબ સુંદર ભાવ સાથેની રચના. ભાવનગર સાંસકૃતિક
  ભૂમિ છે એટલે વતની ને ભાવ તોઆવેજ .
  ખુબ સુંદર બ્લોગ અને રચના

  સ્વપ્ન જેસરવાકર

  ટિપ્પણી by પરાર્થે સમર્પણ | ઓગસ્ટ 15, 2010

 2. Happy Independence day

  ટિપ્પણી by pravina | ઓગસ્ટ 15, 2010

 3. || Happy Independence Day ||

  ટિપ્પણી by અશોક મોઢવાડીયા | ઓગસ્ટ 15, 2010

 4. ખૂબ સુંદર વતનપ્રેમથી ભરપૂર રચના!
  સપના

  ટિપ્પણી by sapana | ઓગસ્ટ 15, 2010

 5. શાંતિ અંહિશાના પાઠ દેતુ સરસ
  ઇન્દુ

  ટિપ્પણી by Indu SHAH | ઓગસ્ટ 16, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: