"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વર્ષોના વૃંદાવનમાં..

 
 
રોજરોજ    ફૂટતી નવી નવી   કૂંપળોના  સૈન્દર્યને
જૂની  આંખોમાં   સમાવી લેવા માટે ‘દાદા-દાદીને
જરૂર    હોય છે  પોતાનાં  સંતાનોના   કુમળા છોડ
જેવાં નાનાં   નાનાં ભૂલકાઓની.આ પા પા પગલી
પાડતાં     બાળકોને પણ   એટલી જ  જરૂર હોય છે
પ્રેમાળ    દાદા     અને   દાદીને – જેની  પાસેથી
પોત     કોણ છે  એની   ખબર પડે. દાદા-દાદીના
અનુભવોની ગઠિયારામાંથી જેને  જાણી શકતાં નથી
એવા    અજાણ્યા      પ્રદેશની    ઓળખાણ  થાય.

-માર્ગારેટ મીડ

દાદા પાસે વર્ષોના જ્ઞાનનું શાણપણ અને સમજુ હૈયાનો પ્રેમ હોય છે. એના માટે તો ભરેલા સંસારમાં પોતાનાં સંતાનો અને પૌત્ર-પૌત્રીઓના સુખની ખેવના સિવાય બીજું કંઈજ બાકી નથી હોતું. તેઓ બાળકો પાસે પોતાનાં સંભારણાંનો સમૃધ ખજાનો ખુલે છે.તેઓની આંખોમાં રમતાં સપનાંઓની દુનિયામાં સરપૂર્વક અને હોંશે હોંશે ભાગીદાર બને છે.પોતાને માનપાન આપતા આદર કરતા,વહાલ અને ગર્વથી નિહાળવા કુટુંબનો એ મોભી છે. એ છે પ્રેમ આપવા અને પ્રેમ પામવા આયક અદભુત વ્યક્તિ.

Advertisements

જુલાઇ 16, 2010 - Posted by | ગમતી વાતો

4 ટિપ્પણીઓ »

 1. આ સંબંધ કોઇ પણ જાતની અપેક્ષા વગરનો હોય છે માટે જ તેમાં નિતાંત વ્હાલ સમાયેલુ છે.

  ટિપ્પણી by Rajul Shah | જુલાઇ 16, 2010

 2. very well said grandparents always wish wellbeing of their grandparents. In gujarati it is said vyag nu vyag ( compound interest).

  9

  ટિપ્પણી by bgujju | જુલાઇ 16, 2010

 3. I feel like a lucky to have Grandparents. Specialy Grandparents involve in grand kid’s basic develoment. They are blending with chidren as a child. I remember two women (my mother in law and mother)had a lot of contribution in my chldren’s life.

  ટિપ્પણી by rekha | જુલાઇ 17, 2010

 4. દાદા દાદીને, પૌત્ર અને પૌત્રી વધારે લાડકા હોય છે.તેમના માટે દિલમાં પ્રેમ
  વધારે હોય છે.

  ટિપ્પણી by hema patel. | જુલાઇ 17, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s