"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એતો અંધાર ઓઢી ચાલ્યું જશે!

ઊંમરનું કોઈ  બંધંન એને નડતું નથી,
કળી- ગુલાબની કોઈ એને પરવા નથી.. એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.

આસપાસ કોઈ સગુ-વ્હાલું હોય નહીં
છેલ્લું આંસુ લુછનાર પણ હોય  નહી…..એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.

શૈતાન યા સંતની ઓળખ એને નહીં,
દોરી કોઈની ખેંચતા એ કદી ડરે નહી…..એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.

સાંજ,સવાર કે પછી ભર બપોરે આવશે,
સમયનું   કોઈ બંધંન  એને ના લાગશે….એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.

લાગણી, મમતાની  કોઈ નહી પરવા!
જાણે ભુખ્યું ઢોર ખેતરમાં આવે ચરવા……એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.

બારણે આવતા  પગરખા  કોઈ ઓળખે,
હસીને   મીંટ   માંડે  બેસે છે  માળખે……એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.

ડરનારને  બહું સતાવી રોજ રોજ મારે,
લઈ જાયછે રડાવી રડાવી મોતને આરે…..એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.

‘દીપ’ છે  મધ્યે અંધાર ઓઢી ફરે છે,
નીડર બની   એને સાથ  રાખી ફરે છે……એતો અંધાર ઓઢી ચાલ્યું જશે.

Advertisements

જુલાઇ 13, 2010 - Posted by | સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

 1. very good presentation, vishvadipbhai.
  saryu

  ટિપ્પણી by SARYU PARIKH | જુલાઇ 13, 2010

 2. very nice.

  ટિપ્પણી by hema patel. | જુલાઇ 14, 2010

 3. Gujrati lakhata nathi avadtu pan vachi ne ek anant vishvama khovai javay chhe …rating shu aapu bas man bharai jay chhe..bachpan yaad aavi jaychhe..ghadpan valaju lagi jay chhe…ma no prem yaad aavi jay chhe.. kaik man ne game tevu
  vanchi lidha no santosh anubhavay chhe..kavini duniyama
  khovai javanu man thay chhe..lakho..lakhataj raho..kayam
  vanchva nu man thay chhe..anupam ne upma shu aapu bas aahhi
  atki javanu man thay chhe….ajitsinh zala

  ટિપ્પણી by ajitsinh zala | જુલાઇ 15, 2010

 4. rating konu kon kare a to kaji nu kam chhhe ke nyay kare
  are hu to sahitya manva varo chhu mane varm var vanchvanu
  man thay chhe ethi vadhare shu kahu ratinh aapi mare kaji nathi thavu bas etlu j kahish ke mane tamaru lakhan vanchvu game chee ane hu pulkit thai jav chhu

  ajitsinh zala

  ટિપ્પણી by ajitsinh zala | ઓગસ્ટ 9, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s