"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મન..

પ્રસુતીની વેદના માંથી જનમ તું મન,
ગંગાના જળ ડુબકી મારી,
પવિત્ર ઝરણું બની,
ગીતાનો બોધપાઠ બની
ઉદ્ધાર કરે!
   કા’તો…
સ્મશાનની સળગતી આગમાં
આળોટી ,
નરકના દ્વાર ખખડાવી,
દાનવસેના બનાવી,
ત્રીજુ વિશ્વયુદ્ધ આદરી
સમગ્ર માનવજાતનો નાશ કરે..

જુલાઇ 5, 2010 Posted by | સ્વરચિત રચના | Leave a comment

   

%d bloggers like this: