એવો આ દેશ છે અમેરિકા…
રુડો,રળિયામણો રંગ-બેરંગી,
મહેકતો ગુલશન સમો,
ભાત ભાતના વસે છે લોકો મિત્ર ભાવે,
એવો આ દેશ છે અમેરિકા.
ના કોઈ ભેદભાવ નાત-જાતના,
ના કોઈ વાડા ધર્મના,
વસે જ્યાં વિશ્વભરના માનવી સાથ,
એવો આ દેશ છે અમેરિકા.
સમૃદ્ધિમાં સાગર સમો જગમાં,
ગરીબીથી સબડતાને કરે સહાય,
માનવતાની જ્યોત સદા જળે જ્યાં,
એવો આ દેશ છે અમેરિકા.
લેવા સારા બૌધપાઠ એવા અહીં માનવી,
સ્ત્રીવર્ગનું સરખું જ્યાં માન,
ના કોઈ નાના-મોટા,સૌ સરખા,
એવો આ દેશ છે અમેરિકા.
વંદન કરી,ઝુકાવીએ શિર,
સાત સંમદર પાર કરી વસ્યા અહીં,
વંદુ દેવકી, સાથો સાથ નમું મૈયા યશોદાને,
એવો આ દેશ છે અમેરિકા.
વંદન કરી,ઝુકાવીએ શિર,
સાત સંમદર પાર કરી વસ્યા અહીં,
વંદુ દેવકી, સાથો સાથ નમું મૈયા યશોદાને,
એવો આ દેશ છે અમેરિકા.
ખૂબ સરસ
કેટલાક આખો દિવસ અમેરિકાને વગોવ્યા કરે.કેવો દેશ છે આ તો?વેધર ના ઠેકાણા નહિ.જોબ ની કોઈ સલામતી નહિ.થોડી પણ ભૂલ થાય તો પોલીસ ટીકીટ આપી દે વિ
તમારી આવી હકારાત્મક દ્રુષ્ટિવાળી રચના -મઝા આવી
Really Amazing i like it very much….
ખૂબ સરસ…….ખૂબ સરસ……ખૂબ સરસ….ખૂબ સરસ…….
ભાત ભાતના વસે છે લોકો મિત્ર ભાવે,
એવો આ દેશ છે અમેરિકા.
ના કોઈ ભેદભાવ નાત-જાતના,
ના કોઈ વાડા ધર્મના,
વસે જ્યાં વિશ્વભરના માનવી સાથ,
એવો આ દેશ છે અમેરિકા.
ખૂબ સરસ,Also congratulation for a play performed greatly.
Nice Aheval and Photagraph in Gujarat times(USA)
Ramesh Patel(Aakashdeep)
સુંદર રચના…
ડાયાસ્પોરા કવિતા!!!
dear vishwadeepbhai
maf karjo gujarati type mane nathi aavadtu
i am extremely happy to receive gujarati poems and songs from you in fsct am not yet fully consrvant to open the
messages sent in the method other than e mail..today i
opened read these things i am very very happy
ajitsinh zala
સાચી દેશ ભાવના પ્રગટ કરી.જે દેશમાં આપણે રહેતા હોઈએ તેની ઈજ્જત કરવીજ જોઈએ.
આ દેશ હવે આપણી કર્મ ભુમિ છે.
very very good